SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્યસ્તવ-ભાવસ્તવ વચ્ચે ગાઢ સાંકળ 3છે. समणुविद्धा णियमेणं होंति णायव्वा' ॥१९२॥अत्र स्तवविचारे कृतं प्रसङ्गेन यथोचितावेव द्रव्यभावस्तवौ अन्योन्यसमनुविद्धौ प्रधानगुणभावेन ॥१९२॥ 'अप्पविरियस्स पढमो, सहकारिविसेसभूयमोसेओ। इयरस्स बज्झचाया इयरो च्चिय एस परमत्थो'॥ १९३॥ अल्पवीर्यस्य प्राणिनः प्रथमो द्रव्यस्तव: सहकारिविशेषभूतोऽत: श्रेयान्। इतरस्य बहुवीर्यस्य साधोर्बाह्यत्यागात् बाह्यद्रव्यस्तवत्यागेनेतर:=भावस्तव एव श्रेयानित्येष परमार्थोऽत्र क्रममाश्रित्य द्रष्टव्यः ॥१९३॥ विपर्यये दोषमाह- ‘दव्वथयंपिकाउंन तरइ जो अप्पवीरियत्तेणं। परिसुद्धंभावथयंकाही सोऽसंभवो एसो'॥१९४॥द्रव्यस्तवमपि कर्तुमौचित्येन न शक्नोति योऽल्पवीर्यत्वादे: स परिशुद्धं भावस्तवं करिष्यतीत्यसम्भव एव दलाभावात्॥ १९४॥ तदाह- 'जं सो उक्किट्ठतरं अविक्खई वीरियं इहं णियमा।ण हि पलसयंपि वोढुं असमत्थो पव्वयं वहई' ॥१९५॥ (यदसौ भावस्तव उत्कृष्टतरमपेक्षते वीर्यं शुभपरिणामरूपमिह नियमादतोऽल्पवीर्यः कथं करोत्येनम् । न हि पलशतमपि वोढुमसमर्थ: पर्वतं वहतीति पञ्चवस्तुके) भावस्तवोचितवीर्यप्राप्त्युपायोऽपि द्रव्यस्तव एव। न च प्रतिमापालनवदनियमः, 'जुत्तो पुण एस कमो' इत्यादिना द्रव्यादिविशेषेण नियमनाद् गुणस्थानक्रमाव्यभिचाराच्चेति दिग्। अत्र पलशततुल्यो द्रव्यस्तव: पर्वततुल्यश्च भावस्तव इति रहस्यम् ॥ १९५॥ उक्तमेव स्पष्टयति- 'जो बज्झचाएणं णो इत्तरियं पि णिग्गहं कुणइ। इह अप्पणो सया से सव्वचाएण कहं कुज्जा'॥ १९६ ॥ यो बाह्यत्यागेन-बाह्यवित्त દ્રવ્યસ્તવ-ભાવસ્તવ વચ્ચે ગાઢ સાંકળ આ સ્તવના વિચારમાં પ્રસંગથી સર્યું. યથોચિત દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પ્રધાન અને ગૌણભાવે પરસ્પર ગાઢ સંકળાયેલા છે. ll૧૯૨ા અલ્પવિર્યવાળી વ્યક્તિ માટે પ્રથમ(=દ્રવ્યસ્તવ) જ હિતકર છે, કારણ કે તે ભાવસ્તવમાં કારણભૂત કર્મક્ષયોપશમ વગેરેમાં સહકારી નિમિત્તવિશેષ બને છે. બહુવીર્યવાળા સાધુમાટે બાહ્ય દ્રવ્યસ્તવના ત્યાગપૂર્વક ભાવસ્તવ જ શ્રેયસ્કર છે. ક્રમને આશ્રયી આ પરમાર્થ છે. ૧૯૩ વિપર્યાસ કરવામાં દોષ બતાવે છે જે અલ્પવીર્યવાળી હોવાથી ઔચિત્યપૂર્વક(=વિધિઆદિપૂર્વક) દ્રવ્યસ્તવ કરવા પણ સમર્થનથી, તે પરિશુદ્ધ ભાવસ્તવ કેવી રીતે આદરી શકે? અર્થાત્ તેનામાં એવી યોગ્યતા ન હોવાથી તેના માટે પરિશુદ્ધ ભાવસ્તવ આદરવો અસંભવરૂપ છે. ૧૯૪luતેથી જ કહે છે- “ભાવસ્તવ અવશ્ય ઉત્કૃષ્ટતરવીર્ય(બળવાન શુભ પરિણામ)ની જ અપેક્ષા રાખે છે. તેથી અલ્પવીર્યવાળી વ્યક્તિ શી રીતે ભાવસ્તવ આદરી શકે? જે સો પળ જેટલો પણ ભાર વેંઢારવા સમર્થ નથી, તે પર્વતને શી રીત વહન કરી શકે ? તેથી અલ્પવીર્યવાળી વ્યક્તિએદ્રવ્યસ્તવ આદરવો. કારણ કે ભાવસ્તવને યોગ્ય બહુ વીર્ય પામવાનો રાજમાર્ગ દ્રવ્યસ્તવ જ છે. આ બાબતમાં પ્રતિમાપાલનની જેમ અનિયમ નથી. અર્થાત્ દ્રવ્યસ્તવથી ક્રમશઃ ભાવસ્તવને યોગ્ય શક્તિ અવશ્ય આવે જ છે. (અહીં જેઓ દ્રવ્યસ્તવનો તિરસ્કાર કરે છે અને ચારિત્ર પામવાના આશયથી શ્રાવકોની પ્રતિમાનું પાલન કરે છે, તેવાઓ પર કટાક્ષ કર્યો લાગે છે, કારણ કે કુત્તો પુળ પણ સમ' (આ ક્રમ જ યોગ્ય છે.) આ વચનમાં દ્રવ્યઆદિ વિશેષથી અર્થાત્ દ્રવ્યસ્તવને આગળ કરી જ નિયમ બાંધ્યો છે, પ્રતિમાપાલન આદિને આગળ કરીને નહિ. વળી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો આ ક્રમ(=કાર્યકારણભાવ) ગુણસ્થાનકના ક્રમને વ્યભિચારી નથી, પણ સંવાદક જ છે. (અપુનબંધકઆદિ દશામાં પ્રધાનભૂત માત્ર દ્રવ્યસ્તવ હોય, અવિરતસમ્યત્વદશામાં સમ્યકત્વરૂપ ભાવઅંશથી ભળેલોદ્રવ્યસ્તવ હોય, દેશવિરતિ અવસ્થામાં આંશિક વિરતિ વધારામાં હોય અને સર્વવિરતિ અવસ્થામાં સંપૂર્ણ વિરતિ હોવાથી માત્ર ભાવ જ રહ્યો હોય, બાહ્ય દ્રવ્યનો અભાવ હોય.) પ્રસ્તુતમાં ‘દ્રવ્યસ્તવ સો પલ(માપવિશેષ) તુલ્ય અને ભાવસ્તવ પર્વત તુલ્ય છે.એવો ગર્ભીર્થ છે. ૧૯૫ી આ જ વાત સ્પષ્ટ કરે છે જે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy