SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ 3s8 પ્રતિમાશતક કાવ્ય-૨) सामान्यवचने ॥ १८६॥ ‘ता एवं सण्णाओ (ण) बुहेण अट्ठाणठावणाए उ। सया लहुओ कायव्वो" वासण्णव्वासणाएणं' ॥ १८७॥ तदेवं सन्न्यायो न बुधेनास्थानस्थापनया सदा लघुः कर्त्तव्यः (चाशपञ्चाशन्यायेन ?) असम्भविनोऽसम्भवप्रदर्शनगत्या ॥१८७॥ तत्र युक्तिमाह- 'तह वेदे चिय भणियंसामण्णेणं जहा ण हिंसिजा। भूयाणि फलुद्देसा पुणो य हिंसिज तत्थेव' ॥१८८॥ तथा वेद एव भणितं सामान्येन = उत्सर्गेण यथा-'न हिंस्याद् भूतानि' । फलोद्देशात् पुनश्च हिंस्यात् तत्रैव भणितं ‘अग्निहोत्रं जुहुयात् स्वर्गकाम' इतीति गाथार्थः ॥१८८॥ ता तस्स पमाणत्ते विएत्थ णियमेण होइ दोसुत्ति। फलसिद्धिए विसामण्णदोसविणिवारणाभावा' ॥१८९॥ तत् तस्य प्रमाणत्वेऽपि वेदस्य, नियमेन चोदनायां भवति दोष इति फलसिद्धावपि सत्यां कुत इत्याह- सामान्यदोषनिवारणाभावादौत्सर्गिकवाक्यार्थदोषप्राप्तेरेवेति गाथार्थः॥१८९॥ इहैव निदर्शनमाह- 'जह वेजगम्मि दाहं आहेण निसेहिउँ पुणो भणियं। गंडाइखयणिमित्तं, करेज विहिणा तयं चेव'॥१९०॥ यथा वैद्यके दाहमग्निविकारमोघेन-उत्सर्गतो निषिध्य दु:खकरत्वेन पुनः भणितं तत्रैव फलोद्देशेन गण्डादिक्षयनिमित्तं व्याध्यपेक्षयेत्यर्थः कुर्याद् विधिना तमेव दाहमिति गाथार्थः॥ १९०॥ ततो वि कीरमाणे ओहणिसेहुब्भवो तहिं दोसो। जायइ फलसिद्धिए वि एव इत्थं पि विण्णेयं ॥१९१॥ ततोऽपि वचनात्क्रियमाणेऽपि दाहे ओघनिषेधोद्भव इत्यौत्सर्गिकनिषेधविषयस्तत्र दोषो दु:खकरत्वलक्षणो जायते फलसिद्धावपि गण्डक्षयादिरूपायां सत्यामेवमत्रापि वेदे विज्ञेयं चोदनातोऽपि प्रवृत्तस्य फलभावेऽप्युत्सर्गनिषेधविषयो दोष इति गाथार्थः॥१९१॥ कयमित्थ पसंगेणंजहोचिया चेव दव्वभावत्थया।अण्णोण्णન્યાયથી (?) અસંભવિતને અસંભવિત (સંભવિત?) બતાવવા દ્વારા. ૧૮૭ા અહીં યુક્તિ બતાવે છે- “વેદમાં સામાન્યથી=ઉત્સર્ગથી બતાવ્યું છે કે “ન હિંસ્યા ભૂતાનિ=જીવોની હિંસા કરવી નહિ' પછી તે-તે ફળના ઉદ્દેશથી હિંસા કરવાનું ત્યાં જ બતાવ્યું છે. જુઓ “સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો' ઇત્યાદિ વેદવચનો છે. I/૧૮૮ આ વેદવચન પ્રમાણભૂત હોય, તો પણ (એ પ્રમાણે યજ્ઞ કરવાથી ફળ મળે તો પણ) એવી પ્રેરણા (ચોદના) કરવામાં દોષ તો છે જ, કારણ કે યજ્ઞની એ હિંસામાં ત્સર્ગિક વાક્યના અર્થથી પ્રાપ્ત થતો દોષતો કાયમ જ રહે છે.” ૧૮૯ો આ બાબતમાં દૃષ્યત બતાવે છે- વૈદ્યશાસ્ત્રમાં ઓઘથી=સામાન્યથી દાહની(શરીરપર અગ્નિ ચાંપવાની) દુઃખકર હોવાથી ના પાડી છે, પછી ત્યાં જ(વૈદ્યશાસ્ત્રમાં) ગૂમડાં વગેરે વ્યાધિના ક્ષયરૂપ ફળના નિમિત્તે(=તે-તે રોગની અપેક્ષાએ) વિધિપૂર્વક દાહ(અગ્નિના ડામ)નું વિધાન કર્યું છે. ૧૯ો આ(ગૂમડાં વગેરે) હેતુથી કરાતો દાહ પણ ઓઘથી કરાયેલા નિષેધનો વિષય તો બને જ છે. અર્થાદુઃખદાયક ગૂમડાંના નાશરૂપ ફળની પ્રાપ્તિ હોવા છતાં દાહજનિત દુઃખ તો પેદા થાય જ છે. (દાહનિષેધરૂપ ઓત્સર્ગિક નિષેધનો તત્કાલ પીડારૂપ વિષય અને ગૂમડાં મટાડવા માટેના દાહના વિધાનનો વિષય આ બંને અલગ-અલગ છે. તેથી જ ગૂમડાં મટાડવા કરાતો દાહ એ અપેક્ષાએ અપવાદરૂપ નથી.) એ જ પ્રમાણે વેદના વિધિવચનથી યજ્ઞઆદિગત હિંસામાં પ્રવૃત્ત થવાથી ફળ મળે તો પણ ઔત્સર્ગિક નિષેધનું ફળ બાધિત થતું નથી, કારણ કે ઉત્સર્ગ હિંસાનિષેધનો વિષય અલગ છે અને યજ્ઞની હિંસાનો વિષય અલગ છે. ઉત્સર્ગથી મુમુક્ષુને હિંસાની ના પાડી છે, કારણ કે હિંસા નરકનું કારણ છે અને યજ્ઞમાં જે હિંસા બતાવી છે, તે સંસારના અર્થની સિદ્ધિ માટે છે. તેથી આ હિંસા ઉત્સર્ગનો અપવાદ બની શકે નહિ અને ઔત્સર્ગિક નિષેધના ફળને બાધિત કરી શકે નહિ. આ અંગેની ચર્ચા પૂર્વે થઇ ચૂકી છે. ૧૯૧ 0 રાસપંવાર ના તિ પાઠાન્તર: - - - - - -
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy