________________
365
સુસાધુના સ્વરૂપમાં સુવર્ણનું દૃષ્ટાંત अस्माकं प्रतिज्ञा पक्षः । इह न शेषा इत्यत्र हेतुः साधकोऽगुणत्वादिति विज्ञेयः, तद्गुणरहितत्वादित्यर्थः, दृष्टान्त:सुवर्णमिवात्र व्यतिरेक इत्यर्थः॥ ८२॥ सुवर्णगुणानाह- 'विसघाइरसायणमंगलत्थविणए पयाहिणावत्ते। गुरुए अडज्झऽकुत्थे अट्ठ सुवण्णे गुणा हुंति' ॥८३॥ विषघाति सुवर्णं, तथा रसायणं वयस्तम्भनं मङ्गलार्थ= मङ्गलप्रयोजनं, विनीतंकटकादियोग्यतया, प्रदक्षिणावर्त्तमग्नितप्तं, प्रकृत्या गुरु सारतया, अदाचं सारतयैव, अकुथनीयमत एव, एवमष्टौ सुवर्णगुणा भवन्त्यसाधारणा इति गाथार्थः ॥ ८३॥ दार्टान्तिकमधिकृत्याह- 'इह मोहविसं घायइ सिवोपएसा रसायणं होइ। गुणओ अ मंगलत्थं कुणइ विणीओ अ जोग्गत्ति' ॥८४॥ 'मग्गणुसारि पयाहिण गंभीरो गरुअओ तहा होइ। कोहग्गिणाऽडज्झो अकुत्थो सइ सीलभावेण'॥ ८५॥ इह मोहविषं घातयति केषाञ्चिच्छिवोपदेशात्तथा रसायनं भवत्यत एव परिणतान्मुख्यं गुणतश्च मङ्गलार्थं करोति, प्रकृत्या विनीतश्च योग्य इति कृत्वा ॥ ८४॥ मार्गानुसारिता सर्वत्र प्रदक्षिणावर्त्तता, गम्भीरश्चेतसा गुरुः, तथा भवति क्रोधाग्निनाऽदाह्यो, ज्ञेयोऽकुथनीय: सदोचितेन शीलभावेन ।। ८५॥ ‘एवं दिटुंतगुणा सज्झंमि वि एत्थ होंति णायव्वा । णहि साहम्माभावे पायं जं होइ दिटुंतो' ॥८६॥ एवं दृष्टान्तगुणा विषघातित्वादयः साध्येऽपि अत्र-साधौ भवन्ति ज्ञातव्याः, नहि साधाभावे एकान्तेनैव प्रायो यद् यस्माद् भवति दृष्टान्तः॥ ૮૬ ૨૩RUપરિશુદ્ધ છેતવતાના સંવિધાલીયUTUસંકુર્ઘદો૮૭૫ 'इतरम्मि कसाईआ विसिट्ठलेस्सा तहेगसारत्तं । अवगारिणी अणुकंपा वसणे अइणिच्चलं चित्तं'। ८८॥चतुष्कारणपरिशुद्धं चैतद्भवति कषेण, छेदेन, तापेन, ताडनया चेति । यदेवम्भूतं, तद् विषघातिरसायनादि
વ્યતિરેક દષ્ટાંત(=પ્રસ્તુતમાં સુસાધુરૂપ અભિપ્રેત ધર્મમાં શાસ્ત્ર સૂચવેલા ગુણો હોય, તેમ સૂચવતું દૃષ્ટાંત) સુવર્ણનું છે.ll૮૨ા સુવર્ણના આઠ અસાધારણ ગુણો બતાવે છે- (૧) વિષઘાતી – વિષનું મારણ કરે (૨) રસાયણ – યુવાની તથા આરોગ્યને જાળવી રાખે છે. (૩) માંગલિકરૂપ (૪) વિનીત છે – કુંડળઆદિ આકાર યથેચ્છ અર્પ શકાય. (૫) અગ્નિથી તપેલું તે સ્વભાવથી જ પ્રદક્ષિણાવર્ત ફરે છે. (૬) સ્વભાવથી જ ભારે છે. (સારભૂત હોવાથી) (૭) અદાહ્ય છે – સારભૂત હોવાથી જ કયારેય અગ્નિથી બળી જઇ રાખ ન થાય. (૮) અને સારભૂત હોવાથી જ
ક્યારેય સડતું નથી. - કયારેય કાટ લાગતો નથી. - સુવર્ણના આ આઠ ગુણો છે. ૮૩ી દાર્ટીતિક=સાધુને આશ્રયી કહે છે- (૧) મોક્ષમાર્ગના ઉપદેશથી કેટલાકના મોહઝેરને દૂર કરે છે, તથા (૨) તે ઉપદેશદ્વારા પરિણતોને માટે મોક્ષઆરોગ્યઆદિ માટે રસાયણભૂત બને છે. (૩) મુખ્યતયા અને ગૌણભાવે અથવા મુખ્યગુણથી અન્ય માટે મંગલ કરનારા બને છે. (૪) તથા યોગ્ય હોવાથી સ્વભાવથી જ વિનીત=વિનયશીલ નમ્ર હોય છે. ૮૪. (૫) માર્ગાનુસારીવર્તનવાળા હોવાથી તેમનામાં પ્રદક્ષિણાવર્તપણું છે. પ્રદક્ષિણાવર્ત=ગુર્નાદિને અનુકૂળ વર્તન કરવું. અથવા સન્માર્ગે ચાલવું. (૬) તથા ગંભીરચિત્તવાળા હોવાથી ગુરુ છેઃગૌરવયુક્ત છે. (૭) ક્રોધરૂપી અગ્નિથી ક્યારેય બળતાનથી, કારણકે પોતે ‘ક્ષમાશ્રમણ છે. તથા(૮) હંમેશા ઉચિતશીલને ધારણ કરતાં હોવાથી બગડતા(=સડતા) નથી. ૮પો આ પ્રમાણે સુવર્ણદષ્ટાંતમાં બતાવેલા વિષઘાતિપણુંવગેરે ગુણ સાધ્ય – સાધુમાં હોય છે, કારણ કે સાધ્ય સાથે સર્વથા સાધર્મ્સનો અભાવ હોય, તો દષ્ટાંત દૃષ્ટાંતરૂપ બની ન શકે. ૮૬જે સુવર્ણ કષ, છેદ, તાપ અને તાડનારૂપ ચાર કારણોથી શુદ્ધ હોય, તે જ સુવર્ણમાં વિષઘાતિપણું રસાયણવગેરે ગુણો હોય છે, તેથી કષવગેરે ચાર રીતે સુવર્ણની પરીક્ષા છે. ll૮૭ા એ જ પ્રમાણે (૧) સાધુમાં વિશિષ્ટલેશ્યા કષપરીક્ષા છે. (કસોટી પથ્થરપર ઘસારો – કષપરીક્ષા.) શુભભાવમાં રહેવું એ સાધુની કષપરીક્ષા છે. (૨) છેદ – કાપ મુકવો. એકસારપણામાં રહેવું