________________
341
શાશ્વતપ્રતિમાનું વર્ણન सन्निकासाओ, सुहमरययदीहवालाओ, धवलाओ चामराओ सलील ओहारेमाणीओ चिट्ठति। तासिं णं जिणपडिमाणं पुरओ दो दो नागपडिमाओ, दो दो जक्खपडिमाओ, दो दो भूयपडिमाओ, दो दो कुंडधारगपडिमाओ, विणओणयाओ, पायवडिआओ, पंजलिउडाओ संणिक्खित्ताओ चिट्ठति।सव्वरयणामईओ अच्छाओ, सण्हाओ, लण्हाओ, घट्ठाओ, मट्ठाओ, नीरयाओ, निप्पंकाओ, जाव पडिरूवाओ। तासिंणं जिणपडिमाणं पुरओ अट्ठसयं घंटाणं, अट्ठसयं चंदणकलसाणं, एवं अट्ठसयं भिंगाराणं, आयंसगाणं, थालाणं, पातीणं, सुपइट्टगाणं, मणगुलियाणं, वातकरगाणं, चित्ताणं रयणकरंडगाणं, हयकंठगाणंजाव उसभकंठगाणं पुप्फचंगेरीणं, जाव लोमहत्थचंगेरीणं पुप्फपडलगाणं जाव लोमहत्थपडलगाणं, सींहासणाणं, छत्ताणं, चामराणं, अट्ठसयं तेल्लसमुग्गाणं जाव अंजणसमुग्गाणं, अदृसयं झयाणं, अट्ठसयं धूवकडच्छुयाणं संणिक्खित्तं चिट्ठई' ॥ [३/२/१३९] एतद्वृत्तिर्यथा → 'तत्थ णं' इत्यादि। तत्र देवच्छन्दकेऽष्टशत-अष्टाधिकंशतंजिनप्रतिमानांजिनोत्सेधप्रमाणमात्राणां पञ्चधनुःशतप्रमाणानामिति भावः, संनिक्षिप्तं तिष्ठति। तासिं णं जिनपडिमाणं' इत्यादि । तासां जिनप्रतिमानामयमेतद्रूपो वर्णावास: वर्णकनिवेश: प्रज्ञप्तः, तपनीयमयानि हस्ततलपादतलानि, अङ्कमयाः-अङ्करत्नमया अन्त: मध्ये लोहिताक्षरत्नप्रतिषेका नखाः, कनकमया: पादाः, कनकमया: गुल्फा:, कनकमय्यो जवाः, कनकमयानि जानूनि, कनकमया ऊरवः, कनकमय्यो गात्रयष्टयः, तपनीयमया नाभयः, रिष्टरत्नमय्यो रोमराजयः, तपनीयमयाश्चिबुका: स्तनाग्रभागाः, तपनीयमयाः श्रीवत्साः, शिलाप्रवालमयाः विद्रुममया ओष्ठाः, स्फटिकमया दन्ताः, तपनीयमय्यो जिह्वाः, तपनीयमयानि तालुकानि, कनकमय्यो नासिका अन्तर्लोहिताक्षरत्नप्रतिषेकाः, अङ्कमयान्यक्षीणि अन्तर्लोहिताक्षप्रतिषेकाणि, रिष्टरत्नमय्योऽक्षिमध्यगततारिकाः, रिष्टरत्नमयान्यक्षिपत्राणि, रिष्टरत्नमय्यो ध्रुवः, कनकमयाः कपोलाः, कनकमयाः श्रवणाः, कनकमय्यो ललाटपट्टिकाः, वज्रमय्यः शीर्षघटिकाः, વિદ્વમમય ઓષ્ઠ છે. દાઢી રિક્ટરત્નમય છે. દાંતો સ્ફટિકમય છે. જીભ અને તાલુ તપનીયમય છે. મધ્યમાં લોહિતાક્ષપ્રતિષેકવાળી નાસિકા(નાક) સુવર્ણમય છે. મધ્યમાં લોહિતાક્ષપ્રતિષેકવાળી આંખો અંતરત્નમય છે. પુલકરત્નમય દૃષ્ટિ છે. અને કીકી રિસ્ટરત્નમય છે. આંખની પાંપણ અને ભ્રમર રિક્ટરત્નમય છે. કાન, કપોળ અને લલાટ સુવર્ણમય છે. શીર્ષઘટિકાતપનીયમય છે, કેશની અંતભૂમિ અને કેશભૂમિતપનીયમય છે. ઉપરિમુર્ખજા=વાળો રિષ્ઠરત્નમય છે. તે દરેક જિનપ્રતિમાની પાછળ એક એક છત્રધારકપ્રતિમા છે. આ પ્રતિમાઓ સુવર્ણ, રજત, કુંદ (પુષ્પવિશેષ), ચંદ્રપ્રકાશ, કોરંટ(પુષ્પોની માળા વગેરે જેવા શ્વેતવર્ણવાળા છત્ર લીલાપૂવર્ક ધારણ કરીને રહી છે. તે દરેક પ્રતિમાની બન્ને પડખે એક એક - કુલ બબ્બે ચારધારક પ્રતિમાઓ રહી છે. તે ચામરધારક પ્રતિમાઓ ચંદ્રપ્રભ= ચંદ્રકાંતમણિ, વજમણિ, વૈડૂર્યમણિ તથા બીજા જુદા જુદા રત્નોથી જડેલા જુદા જુદા દાંડાઓવાળા તથા સૂક્ષ્મ અને કોમળ રજતમય વાળયુક્ત તથા શંખ, કકુદ, રજત, પાણીના ફીણના પુંજવગેરે સમાન ઉજ્જવળ ચામરોને લીલાપૂર્વક ધારણ કરીને રહી છે. તે જિનપ્રતિમાઓની સામે નાગની, યક્ષની, ભૂતની અને કુંડધારકની દરેકની વિનયથી નમેલી અને પગે પડેલી તથા હાથ જોડીને રહેલી બબ્બે પ્રતિમાઓ છે. આ બધી પ્રતિમા સર્વરત્નમય તથા સ્વચ્છ કોમળ, મૃદુ ધૃષ્ટ(વારંવાર ઘસાવાથી જાણે ચમકતી ન હોય તેવી) સૃષ્ટ(જાણે અત્યંત પોલીસ કરાયેલી) ઘુળ વિનાની અને કાદવ વિનાની છે. આ પ્રત્યેક જિનપ્રતિમાઓની આગળ ઘંટ, વંદનકળશ, ભંગાર, અરિસા, થાળ, પાત્રી, પ્રતિષ્ઠ, मनोलिst(=lluविशेष), aust, वियित्र रत्नोन यि, 48(घोडान सेव...), ४, न268, કિનરકંઠ, ઝિંપુરૂષકંઠ, મહોરમકંઠ, ગંધર્વકંઠ, વૃષભકંઠ, પુષ્પચંગેરી, વાસણવિશેષ, માળાચંગેરી, વસ્ત્રચંગેરી, આભરણ