________________
પ્રતિમારતક કાવ્ય-૧૭)
340 गुणेसु'। [गा. २४१] इत्याधुपदेशमालायाम् । किम्बहुना ? काव्यम् - ‘वाक्यानवगृहीतसङ्गतिनृणां वाच्यार्थवैशिष्ट्यतः, सद्बोधं प्रतिमाः सृजन्ति तदिमा ज्ञेयाः प्रमाणंस्वतः। तत्तत्कर्मनियोगभृत्परिकरैः सेव्या वरोपस्कारैरेता एव हि राजलक्षणभृतो राजन्ति नाकेष्वपि' ॥१॥
तथा च जीवाभिगमे तदृद्धिवर्णनम् →
'तत्थ णं देवच्छेदए अट्ठसयं जिणपडिमाणं जिणुस्सेहप्पमाणमित्ताणं संनिक्खित्तं चिट्ठति। तासिं णं जिणपडिमाणं अयमेतारूवे वण्णावासे पण्णत्ते, तं०- तवणिज्जमया हत्थतला पायतला, अंकमयाइं णखाई, अंतो लोहियक्खपरिसेयाई, कणगमया पाया, कणगमया गोप्फा, कणगमईओ जंघाओ, कणगमया जाणू, कणगमया उरू, कणगमयाओगायलट्ठीओ, तवणिज्जमईओ नाभीओ, रिट्ठामईओ रोमराजीओ, तवणिज्जमया चुच्चुआ, तवणिज्जमया सिरिवच्छा, कणगमयाओ बाहाओ, कणगमईओ पासाओ, कणगमईओ गीवाओ, रिट्ठामए मंसू, सिलप्पवालमया ओट्ठा, फलिहमया दंता,तवणिज्जमईओ जीहाओ, तवणिज्जमया तालुआ, कणगमईओणासाओ अंतोलोहियक्खपरिसेयाओ अंकमयाइं अच्छीणि अंतो लोहियक्खपरिसेइआई, पुलगमईओ दिट्ठीओ, रिट्ठामतीओ तारगाओ, रिट्ठामयाइं अच्छिपत्ताई, रिठ्ठामईओ भमुहाओ, कणगमया कवोला, कणगमया सवणा, कणगमया णिडालावट्टा वइरमईओ सीसघडीओ, तवणीयमईओ केसंतकेसभूमीओ, रिट्ठामया उवरिमुद्धजा। तासिं णं जिणपडिमाणं पुरओ पिट्ठओ पत्तेयं २ छत्तधारगपडिमाओ पण्णताओ, ताओ णं छत्तधारगपडिमाओ हिमरययकुंदिंदुसप्पणासाइं सकोस्टमल्लदामधवलाई आतपत्ताइं सलील ओहारेमाणीओ चिट्ठति। तासिंणं जिणपडिमाणं उभओ पासिं पत्तेयं २ चामरधारपडिमाओ पण्णत्ताओ, ताओ णं चामरधारपडिमाओ चंदप्पहवइरवेरुलियनाणामणिकणगरयणविमलमहरिहतवणिज्जुज्जलविचित्तदंडाओ चिल्लिआओ संखककुंददगरययमतमथितफेणपुंजઉપદેશમાળામાં પણ કહ્યું છે કે – “સાંવત્સરિક, ચાતુર્માસિક પર્વોમાં, ચૈત્રીઆદિ અઠ્ઠાઇઓમાં, પર્વતીથિઓમાં (શ્રાવક) જિનેશ્વરભગવાનની પૂજા, ઉપવાસવગેરે તપમાં અને જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિમાં હૈયાનાપૂર્ણ આદરબહુમાનથી લાગી જાય.”પ્રતિમાને પૂજ્યતરીકે પ્રમાણિત કરાવવા બીજા કેટલા પ્રમાણ બતાવવા? કાવ્યઃ- “વાક્યનથી કે ની) સંગતિનું જ્ઞાન મેળવવામાં નિષ્ફળ ગયેલા જીવોને પ્રતિમા વાચ્યાર્થની(=પ્રસ્તુતમાં ભાવતીર્થકરની) વિશિષ્ટતાનો પ્રકાશ પાથરવાદ્વારા સર્બોધ પમાડે છે. તેથી પ્રતિમાઓ સ્વતઃ પ્રમાણભૂત છે. (અર્થાત્ તેમને પ્રમાણિત ઠેરવવા અન્યપ્રમાણો આવશ્યક નથી.) તે-તે ક્રિયાઓમાં નિયુક્ત પરિકરોરૂપ શ્રેષ્ઠઉપસ્કરોથી સેવ્યા હોવાથી રાજાના લક્ષણને ધારણ કરતી આ જિનપ્રતિમાઓ જ સ્વર્ગમાં શોભી રહી છે. (અથવા-પરિકરોથી રાજાના લક્ષણોને ધારણ કરતી અને શ્રેષ્ઠ સામગ્રીથી સેવનીય આ જિનપ્રતિમાઓ જ સ્વર્ગોમાં પણ શોભી રહી છે.)
શાશ્વતપ્રતિમાનું વર્ણન જુઓ જીવાભિગમ સૂત્રમાં કરેલું પ્રતિમાનું સૂક્ષ્મ નિરૂપણ -
“ત્યાંદેવજીંદાપર જિનેશ્વરની ઊંચાઇ જેટલી ઊંચાઇવાળી(અર્થાત્ પાંચસો ધનુષ્યની ઊંચાઇવાળી) એસો આઠ જિનપ્રતિમાઓ રહી છે. તે જિનપ્રતિમાઓના આવા પ્રકારના વર્ણસમુદાય બતાવ્યા છે. હાથ અને પગના तणिया तपनीयमय छे. मध्यमi alliduarनयति भने रत्नमय नपोछे. ५२, Yes(gen ?), &धा, જાનું, ઊરુ, તથા ગાત્રયષ્ટિ(=શરીર) આ બધા સુવર્ણમય છે. નાભિ તપનીયમય છે. રોમરાજી રિક્ટરત્નમય છે. ચિબુક=સ્તનનો અગ્રભાગ, અને શ્રીવત્સ તપનીયમય છે. હાથ, પાર્શ્વભાગ તથા ડોક સુવર્ણમય છે. શિલાપ્રવાલ=