SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચનાઅઈનો ક્રમ 311 तस्संतियं आलोएज्जा जाव पडिवज्जेजा। णो चेव अन्नसंभोइय, जत्थेव सारूवियं पासेज्जा बहुस्सुयं बह्वागम, तस्संतियं आलोएज्जा जाव पडिवज्जेजा। णो चेव णं सारूवियं पासेज्जा बहुस्सुयं बह्वागम, जत्थेव समणोवासगं पच्छाकडं पासेज्जा बहुस्सुयं बह्वागम, कप्पइ से तस्संतिए आलोएत्तए जाव पडिवजित्तए । णो चेव समणोवासगं पच्छाकडं पासेज्जा बहुस्सुयं बह्वागम, जत्थेव सम्म भावियाइं चेइयाइं पासेज्जा, कप्पइ से तस्संतिए आलोएत्तए वा पडिक्कमेत्तए वा जाव पायच्छित्तं पडिवज्जेत्तए। नो चेव सम्मं भावियाई चेइयाइं पासेज्जा, बहिया गामस्स वा, नयरस्स वा, निगमस्स वा, रायहाणीए वा, खेडस्स वा, कब्बडस्स वा, मंडबस्स वा, पट्टणस्स वा, दोणमुहस्स वा, आसमस्सवा, संवाहस्सवा, सन्निवेसस्स वा पाईणाभिमुहे वा, उदीणाभिमुहे वा करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्ट एवं वएज्जा- 'एवइया मे अवराहा, एवइखुत्तो अहं अवरद्धो' अरिहंताणं सिद्धाणं अंतिए आलोएज्जा जाव पडिवज्जिज्जासि त्ति बेमि' [उ. १, सू. ३३] अस्यार्थलेशो यथा → भिक्षुरन्यतरदकृत्यस्थानं सेवित्वेच्छेदालोचयितुं, स चालोचयितुमिच्छर्यत्रैवात्मन आचार्योपाध्यायान् पश्येत्, तत्रैव गत्वा तेषामन्तिके समीपे आलोचयेत्-अतिचारजातं वचसा प्रकटीकुर्यात् । प्रतिक्रामेत्-तद्विषये मिथ्यादुष्कृतं दद्यात् । यावत्करणात्'निंदेज्जा, गरहेज्जा, विउद्देज्जा, विसोहेज्जा, अकरणयाए अब्भुढेज्जा, अहारिहंतवोकम्मंपायच्छित्तं पडिवज्जेज्जा' इति परिग्रहः। तत्र निन्द्यात् आत्मसाक्षिकं जुगुप्सेत् । गर्हेत् गुरुसाक्षिकं । इह निन्दनगर्हणमपि तात्त्विकं तदा સાધર્મિક દેખાય, ત્યાં તેની પાસે આલોચના કરવી, યાવત્ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. જો અન્યસાંભોગિકના પણ દર્શન ન થાય, તો જ્યાં બહુશ્રુત, બહુઆગમશ સારૂપિક નજરે ચડે, ત્યાં તેની પાસે આલોચના કરવી, યાવત્ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. જો બહુશ્રુત બહુઆગમજ્ઞ સારૂપિક પણ જોવા ન મળે, તો જ્યાં બહુશ્રુત બહુઆગમજ્ઞ પશ્ચાદ્ભૂત દેખાય, ત્યાં જઇ તેની પાસે આલોચના કરવી, યાવત્ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું કહ્યું. જો બહુશ્રુત બહુઆગમજ્ઞ પશ્ચાત્કૃત પણ નજરે ન ચડે, તો જ્યાં સમ્યભાવિત (ચૈત્ય) દેખાય, ત્યાં તેની પાસે આલોચના કરવી, યાવત્ પ્રાયશ્ચિત્ત કરવું કલ્પ. જો સમ્યભાવિત (ચેત્યો પણ ઉપલબ્ધ ન થાય, તો ગામ, નગર, નિગમ, રાજધાની, ખેટક, કર્બટ, મંડબ, પટ્ટન, દ્રોણમુખ, આશ્રમ, સંવાહ અથવા સંનિવેશની બહાર પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહેવું જોઇએ - “મારા આટલા અપરાધ છે – મેં આટલીવાર અપરાધ કર્યા છે.” (આમ) અરિહંત-સિદ્ધોની સાક્ષીએ આલોચના કરવી, યાવત્ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું - એમ હું કહું છું. [૧/૩૩] . આ સૂત્રનો આંશિક અર્થ આ પ્રમાણે છે – અન્યતર અકૃત્યસ્થાનનું-પ્રમાદવગેરેનું સેવન કર્યા બાદ એ અકૃત્યસ્થાનની આલોચના કરવા ઇચ્છા કરતા ભિક્ષુકે જ્યાં પોતાના આચાર્ય-ઉપાધ્યાય હોય, ત્યાં તેમની પાસે જઇ અતિચારની આલોચના કરવી અને તેનું “મિચ્છામિ દુક્કડમ્ દેવારૂપ પ્રતિક્રમણ કરવું. અહીં ‘યાવ” શબ્દથી નિંદા, ગહ, વ્યાવર્તન, વિશોધન, અકરણરૂપે અભ્યત્થાન તથા યથાતિપકર્મ પ્રાયશ્ચિત્ત ગ્રહણનો સમાવેશ થાય છે. નિંદા=સ્વસાક્ષીએ જુગુપ્સા. ગઈ=ગુરુની સાક્ષીએ નિંદા. નિંદા અને ગઈ પણ હૃદયપૂર્વકની તો જ બને, જો તે અકૃત્યના સેવનમાંથી પોતે નિવૃત્ત થાય, તેથી નિંદા ગઈ પછી વિષ્ણા એમ કહ્યું. વ્યાવૃત્ત=તે અકૃત્યસ્થાનમાંથી પાછા ફરવું. વ્યાવૃત્ત થવા છતાં કરેલા પાપમાંથી તો જ મુક્ત થવાય, જો પોતે કરેલા પાપની વિશોધિ કરવામાં આવે. તેથી જ પાપમળને દૂર કરવાદ્વારા આત્માને નિર્મળ કરવારૂપ વિશુદ્ધિ કરે. આ વિશુદ્ધિ પણ વાસ્તવિક તો જ બને, જો પોતે એઅત્યસ્થાનને ભાવીમાંન સેવવાનો નિર્ધાર કરે તેથી ‘અકરણરૂપે અભ્યત્થાનનું સૂચન કર્યું. અકરણતરીકેનો સ્વીકાર પણ સાચોતો જ ગણાય, જો પોતે પ્રાયશ્ચિત્તના સ્વીકારદ્વારા વિશુદ્ધિ કરે. તેથી જ કહ્યું કે યથાયોગ્યતપકર્મરૂપ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy