SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ 3I. પ્રતિમાશતક કાવ્ય-૨૪ मिति १६ । सप्तदशं सूत्रं साक्षादेवाह-दो दिसि' इत्यादि । पश्चिमैवामङ्गलपरिहारार्थमपश्चिमा सा चासौ मरणमेव योऽन्तस्तत्र भवा मारणान्तिकी च। सा चासौ संलिख्यतेऽनया शरीरकषायादीति संलेखना तपोविशेषः, सा चेति अपश्चिममारणान्तिकसंलेखना तस्याः जूसणं'त्ति-जोषणा= सेवा तया जोषणलक्षणधर्मेणेत्यर्थः । जूसियाणति - सेवितानां तद्युक्तानामित्यर्थः, तया वा जोषितानां क्षपितदेहानामित्यर्थः। तथा भक्तपाने प्रत्याख्याते यैस्ते तथा, तेषां पादपवदुपगतानामचेष्टतया स्थितानामनशनविशेष प्रतिपन्नानामित्यर्थः। कालं-मरणकालमनवकाङ्क्षतां, तत्रानुत्सुकानां विहर्तु-स्थातुमिति १७। एवमेतानि दिक्सूत्राण्यादितोऽष्टादश। सर्वत्र यन्न व्याख्यातं तत्सुगमत्वादिति। अत्र हि दिग्द्वयाभिमुखीकरणमर्हच्चैत्यानां भूम्नाऽभिमुखीकरणायैवेति। तद्विनयस्य सर्वप्रशस्तकर्मपूर्वाङ्गत्वाद् गृहस्थस्याधिकारिणो लोकोपचारतद्विनयात्मकपूजायाः प्राधान्यमुचितमेवेति तात्पर्यम्॥ ___ व्यवहारालापको यथा→ 'भिक्खु य अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता इच्छेज्जा आलोइत्तए, जत्थेवप्पणो आयरियउवज्झाए पासेज्जा, तस्संतियं आलोएज्जा पडिक्कमिज्जा जाव पायच्छित्तं पडिवज्जिज्जा । णो चेव अप्पणो आयरियउवज्झाए पासेज्जा, जत्थेव संभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बह्वागमंतस्संतियं आलोएज्जा जाव पडिवज्जेजा। णो चेव संभोइयं साहम्मियं, जत्थेव अन्नसंभोइयं साहम्मियं पासेज्जा, बहुस्सुयं बह्वागम, સંખના મારણાંતિકી’ સંલેખના કહેવાય છે. સંલેખના=શરીર અને ક્રોધવગેરે કષાય જેનાથી ઘસારો પામે તે તપવગેરે ક્રિયા. જોષણા=સેવા-આચરણ. જોષિતeતે આચરણથી યુક્ત. અર્થાત્ છેલ્લી મારણાંતિક સંખનાના સેવનથી શરીરને ક્ષીણ કરનારા સાધુ કે સાધ્વી. તેઓએ આ સંખના કર્યા બાદ ભોજન અને પાન અર્થાત્ ચારે પ્રકારના આહારનું પચ્ચક્માણ કરી પાદપોપગમન અનશન સ્વીકાર્યું હોય, તો મરણના અવસરની રાહ જોયા વિના કે મરણમાટે ઉત્સુક થયા વિના રહેવું. પાદપોપગમન=વૃક્ષની જેમ કોઇપણ પ્રકારની ચેષ્ટા કર્યા વિના રહેવું. ત્રણ પ્રકારના અનશનમાં આ ઉત્કૃષ્ટ કક્ષાનું પ્રથમ અનશન છે. આવા પ્રકારનું અનશન પણ પૂર્વ કે ઉત્તર દિશાને સન્મુખ રહી સ્વીકારવું. આમ દીક્ષાથી માંડી અઢાર સૂત્રો દિશા સંબંધી છે. પ્રસ્તુતમાં સર્વત્ર જ્યાં વ્યાખ્યા નથી કરી, ત્યાં સુગમાર્થ હેતુ છે. અર્થાત્ સુગમ હોવાથી જ વ્યાખ્યા નથી કરી. અહીંઆ બે દિશાને જ સન્મુખ રાખવામાં એ કારણ છે, કે આ બે દિશામાં વધુ જિનાલયો આવેલા છે. આ જિનાલયોને પીઠ કરવાને બદલે સન્મુખ કરવામાં એ જિનાલયોનો વિનય કરવાનો આશય છે. જિનાલયોનો આ પ્રમાણે વિનય એટલા માટે કરવાનો છે કે “જિનોનો વિનય સર્વ પ્રશસ્ત કાર્યોમાં પ્રથમ અંગ(=કારણ) છે.” આમ જો સાધુઓએ પણ જિનાલય અને જિનબિંબોનો આટલો બધો વિનય કરવાનો છે, તો અધિકારી ગૃહસ્થોએ તો પૂજા વગેરે કરવાદ્વારા જિનપ્રતિભાવગેરેનો અવશ્ય લોકોપચાર વિનય કરવો જ જોઇએ. આમ તેઓમાટે જિનપ્રતિમાપૂજા જ પ્રધાનપણે લોકોપચારવિનય તરીકે ઉચિત છે. આલોચનાઅઈનો ક્રમ વ્યવહાર સૂત્રનો આલાપક દર્શાવે છે અન્યતર અકૃત્યસ્થાનનું પ્રતિસેવન કર્યા બાદ ભિક્ષુક આલોચના કરવા ઇચ્છે, તો જ્યાં પોતાના આચાર્ય-ઉપાધ્યાય દેખાય, ત્યાં જઇ તેમની પાસે આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, વિટ્ટન, વિશોધન, અકરણરૂપે અભ્યત્થાન અને યથાર્થતપઃકર્મ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઇએ. જો પોતાના આચાર્ય ઉપાધ્યાય દેખાય નહિ તો જ્યાં બહુકૃત, બહુઆગમજ્ઞ સાંભોગિક સાધર્મિક દેખાય, ત્યાં તેની પાસે આલોચના કરવી યાવત્ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. જો સાંભોગિક પણ ન દેખાય, તો જ્યાં બહુશ્રુત, બહુઆગમજ્ઞ, અન્યસાંભોગિક
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy