________________
(30
પ્રતિમાશતક કાવ્ય-૪) घरंसिगोणत्ताए। तत्थ य चक्कसगडलंगलायट्टणेणं अहन्निसंजुगारोवणेणं पच्चिऊण कुहियउब्वियंखधं। समुच्छिए य किमी। ताहे अक्खमीयंखधंजूयधरणस्सविण्णाय पट्ठीए वाहिऊमारद्धो तेणं चक्किएणं। अहऽनया कालक्कमेणं जहा खंधं तहा पच्चिऊणं कुहिया पट्ठी। तत्थ वि समुच्छिए किमी। सडिऊण विगयं च पट्ठिचम्म। ता अकिंचियरं निप्पओयणं तिणाऊण मोक्कलिओ गो० ! तेणं चक्किएणं तंसलसलिंतकिमिजालेहिणं खज्जमाणं बइल्लं सावजायरियजीवं। तओ मोक्कलिओ समाणो परिसडियपट्ठिचम्मो बहुवायसाण किमिकुलेहिं सबज्झब्भंतरे विलुप्पमाणो एकूणतीसं संवच्छराइं जाव आउयं परिवालेऊणं मओ समाणो उववण्णो अणेगवाहिवेयणापरिगयसरीरो मणुएसुं महाधणस्सणंइब्भस्सगेहे। तत्थ यवमणविरेयणखारकडुतित्तकसायतिलहलागुग्गलकाढगेहिं ओसहेहिं पीडियस्स सिरावेहाइहिं णिच्चं पत्तवसणस्स णिच्च(गे आवीयमाणस्स निच्चं पाठा.)विसोसणाहिं च असज्झाणुवसम्मघोरदारुणदुक्खेहिं पज्जालिअस्स गो० ! गओ निष्फलो तस्स मणुयजम्मो। एवं च गो० ! सावज्जायरियजीवो चोद्दसरज्जुयलोग जम्ममरणेहिं णं निरंतर पडियरिऊणं सुदीहाणंतकालाओ समुप्पन्नो मणुयत्ताए अवरविदेहे। तत्थ य भागवसेणं लोगाणुवत्तीए गओ तित्थयरस्स वंदणवत्तियाए। पडिबुद्धोय पव्वइओ। सिद्धो अइह तेवीसमतित्थयरपासणामस्स काले। एयं तं गो० ! सावजायरिएण पावियं। [सू. ३८] રહી. મરણના ભયે માનો વાત્સલ્યનો ઝરો સૂકવી નાખ્યો. એ કન્યા તો એકાંતનો લાભ ઉઠાવી તાજા જન્મેલા બાળકને ત્યાં જ તરછોડી... ભાગી ગઇ. ચાંડાળનેતાને ખબર પડી. રાજાને સમાચાર આપ્યા કે કેળાના ગર્ભ જેવા અત્યંત સુકોમળ બાળકને છોડી એ વધ્ય સ્ત્રી ભાગી ગઇ છે.” રાજાએ પણ કહ્યું – “એ ભાગી તો ભલે ભાગી. હવે આ છોકરો મરી ન જાય એનું ધ્યાન રાખજો. એને પાળી પોષીને મોટો કરે. લો એના ખર્ચ પેટે પાંચ હજાર રૂપિયા.” રાજાની આજ્ઞાથી ખુશ થયેલા ચાંડાળનાયકે તેને દીકરાની જેમ રાખ્યો અને ઉછેરીને મોટો કર્યો. આયુષ્યની દોરી તૂટતાં એ પાપી ચાંડાળનાયક મૃત્યુ પામ્યો. રાજાએ પેલા બાળકને-સાવધાચાર્યના જીવને એના ઘરનો માલિક બનાવ્યો અને પાંચસો ચાંડાળોના નાયક તરીકે એની નિમણુંક કરી. પૂર્વના ત્રીજા ભવે સાધુઓનો નેતા આ ભવે ચાંડાળોનો નેતા બન્યો, એકેન્દ્રિયોની પણ રક્ષા કરનારો પંચેન્દ્રિય મનુષ્યોને ફાંસી આપનારો બન્યો, એક પ્રમાદના પાપે! એક ઉસૂત્રના પાપે સંયમથી ઉપાર્જેલા શુભ પુણ્યનો નાશતો કર્યો, પણ થોડા ઘણા બચેલા પુણ્યને પણ એવું કાતિલ બનાવ્યું કે એ પુયે એને ચાંડાળોનો નેતા બનાવ્યો. બસ, ચાંડાળનેતા તરીકે કાળા કામો કરી, અંતે મરણ પામીને પહોંચી ગયો સાવધાચાર્યનો જીવ સાતમી નરકમાં. ઉત્પન્ન થયો “અપ્રતિષ્ઠાન' નામના ઘોર નરકાવાસમાં.
ત્યાં પણ અવર્ણનીય, ઘોર, ઉગ્ર, પ્રચંડ અને દારુણ દુઃખો ક્ષણે ક્ષણે અનુભવે છે. “સુખ” શબ્દ સાંભળવામાં પણ નથી આવતો. આ પ્રમાણે બે... પાંચ મિનિટ.. કલાક.. દિવસ... અઠવાડિયા... મહિના... વરસ.... પૂર્વ...કે પલ્યોપમ નહિ, પરંતુ પૂરા તેત્રીસ સાગરોપમ સુધી ભારે ક્લેશવાળા નારકભવને અનુભવી, એ પછી અંતર્લીપમાં “એકોરુક’ જાતિવાળો મનુષ્ય થયો. (નરક અને આ ભવવચ્ચે બીજા ભવો સમજવા. અન્યથા સાતમી નરકમાંથી મનુષ્ય થાય એ સંભવે નહિ. આ જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું.) તે પછી મરીને (વચ્ચે બીજા ભવો કરીને) પાડા તરીકે થયો. ત્યાં પણ નરકને યાદ કરાવે એવા દુઃખો છવ્વીસ વર્ષ સુધી અનુભવી (વચ્ચે બીજા ભવો કરી) મનુષ્ય થઇ વાસુદેવ થયો. વાસુદેવપણામાં ભયંકર યુદ્ધો અને અનેક આરંભ-સમારંભો કરી ફરીથી સાતમી નરકે પહોંચી ગયો. એ પછી ઘણો કાળ ભમી ગજકર્ણ જાતિવાળો મનુષ્ય થયો. તે પછી માંસાહારના ઉત્પન્ન થયેલા ક્રૂર અધ્યવસાયોએ તેને ફરીથી સાતમી નરકે ધકેલી દીધો. ત્યાંથી ફરીથી પાડો થયો. નરકતુલ્ય દુ:ખોને અનુભવી કુલટા બાળવિધવાની