SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ સાવદ્યાચાર્યનું દૃષ્ટાંત 23છે. एवं तंतत्थ तारिसंघोरपचंडरुदंसुदारुणं दुक्खंतेत्तीसंसागरोवमंजाव कह कहवि किलेसेणं समणुभविऊणं इहागओ समाणो उववन्नो अंतरदीवे एगोरुअजाई। तओ विमरिऊणं उववन्नो तिरियजोणीए महिसत्ताए। तत्थ य जाई काइं वि णारगदुक्खाइ तेसिं तु सरिसणामाइं अणुभविऊणं छब्बीससंवच्छराणि। तओ गो० ! मओ समाणो उववन्नो मणुएसुं। तओवासुदेवत्ताए सो सावज्जायरियजीवो। तत्थ वि अहाऊयं परिवालिऊणंअणेगसंगामारंभपरिणहदोसेण मरिऊण गओ सत्तमाए। तओ वि उव्वट्टिऊण सुइरकालाओ उववन्नो गयकन्नो नाम मणुयजाई। तओ वि कुणिमाहारदोसेणं कूरज्झवसायमई गओ, मरिऊणं पुणो वि सत्तमाए तहिं चेव अपइट्ठाणे णिरयावासे। तओ वि उव्वट्टिऊणं पुणो वि उववन्नो तिरिएसु महिसत्ताए। [सू. ३७] तत्थ विणं नरगोवमं दुक्खमणुभवित्ता णं मओ समाणो उववन्नो बालविहवाए पंसुलीए माहणधूआए कुच्छिसि । अहऽन्नया निउत्तपच्छन्नगन्भसाडणपाडणे खारचुण्णजोगदोसेणं अणेगवाहिवेयणापरिगयसरीरो हलहलंत(सिडिहिडंत पाठा.)कुट्ठवाहीए परिगलमाणो सलसलिंतकिमिजालेण खज्जतो नीहरिओ निरओवमघोरदुक्खनिवासाओ गम्भवासाओ गो० ! सो सावजायरियजीवो। तओ सव्वलोगेहिं निंदिज्जमाणो, गरहिज्जमाणो, दुगुंछिज्जमाणो, खिंसिज्जमाणो, सव्वलोगपरिभूओ, पाणखाणभोगोवभोगपरिवजिओ गब्भवासपभित्तीए चेव विचित्तसारीरमाणसिगघोरदुक्खसंतत्तो सत्तसंवच्छरसयाइंदो मासे य चउरो दिणे य जाव जीविऊणं मओ समाणो उववन्नो वाणमंतरेसुं। तओ चुओ उववन्नो मणुएसुंपुणो विसूणाहिवइत्ताए। तओ वि तक्कम्मदोसेणं सत्तमाए। तओ वि उव्वट्टिऊणं उववन्नो तिरिएसुंचक्किय સહન થતી નથી, પેટની લાચારીથી અને જીવવાની પ્રબળ ઇચ્છાથી શરાબના પીઠામાં દાસીતરીકે રહી. આખો દિવસ શરાબીઓને શરાબની પ્યાલીઓ પીવડાવવાનું કામ કરવાનું. પેલા શરાબીઓ શરાબ પીએ અને તેની સાથે મજા માણવા માંસ ખાય. વારંવાર આ જોવાથી ગર્ભિણીને પણ માંસ-મદિરા ખાવા પીવાના દોહલા થયા. પેલા માંસમદિરાના વ્યસની નટ-ચારણ-ભાટ-સૈનિક-ચોર-દાસ વગેરે હલકી કોમના માણસોએ ખાધા પછી વધેલા ખુરખોપરી-પંછડી-કાન-ખોપરી વગેરેના હાડકામાં કંઇક ચોટેલા છૂટા-છવાયા ટુકડાઓ ખાઇને ઇચ્છાને સંતોષવા પ્રયત્ન કરે છે. પણ ઘી હોમવાથી અગ્નિકદી શાંત થાય ખરો? પછી તો પેલાઓએ જે વાસણોમાં માંસ ખાધું હોય એ એઠાં વાસણોમાંથી પણ શોધી શોધીને માંસ ખાવા લાગી. જાણે કે વાઘે લોહી ચાખ્યું. આ સ્ત્રીને માંસ-મદિરાપર ગાઢ આસક્તિ ઊભી થઇ. પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે માંસ ખાધા વિના ચેન પડતું નથી. તે સ્ત્રી માંસના સ્વાદની ગુલામડી બની ગઇ. પણ માંસ ખરીદવા પૈસા નથી. અંતે માંસની તીવ્ર તલપે ભાન ભૂલી પીઠાના એ માલિકને ત્યાં જ વાસણ-કપડાં-પૈસા વગેરે ધનની ચોરી કરે.. અને એ બધું બીજે વેચી માંસ-મદિરાની મોજ માણે છે. જોઇ લો પતનના પગથિયાઓ... વ્યસનોના ગુલામ બનવાની આ કેડીને બરાબર નિહાળો.. એક પાપમાંથી અનેક પાપને સર્જવાની આ દુષ્ટ કળાને પારખી લો. પણ પાપ કયાં સુધી ઢંકાયેલું રહે? અંતે એકવાર પકડાઇ ગઇ. લઇ ગયો પેલો માલિક અને રાજા પાસે. ફરિયાદ કરી. રાજાએ ફાંસીની સજા ફરમાવી દીધી. રે! રે! ઇન્દ્રિયોના વિષયો કેવા જાલિમ છે! આ વિષયો લહુ બનનારની આ જ ભવમાં કેવી વિટંબના એ કરે છે? ચાંડાળો લઇ ગયા.... પણ તે રાજ્યમાં રાજાનો કુળધર્મ હતો કે ગર્ભવતી સ્ત્રીને તત્કાળ ફાંસી નહીં આપવી. પ્રસૂતિ થયા પછી જ એ સ્ત્રીને ફાંસી આપવી! ચાંડાળોના નાયકને ખબર પડી કે આ સ્ત્રી ગર્ભવતી છે. તેથી રાજાની આજ્ઞાથી ચાંડાળનાયકે પ્રસૂતિ સુધી એ સ્ત્રીનું રક્ષણ કર્યું. પ્રસૂતિનો સમય નજીક આવ્યો. એકાંત સ્થળ હતું. પેલી કન્યાએ સાવધાચાર્યના જીવને “પુત્ર' તરીકે જન્મ આપ્યો. બિચારો એ જીવ! પેલી કન્યાતો પુત્રના મુખકમળના એકવાર દર્શન કરવા પણ ઊભી ન
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy