________________
પ્રજ્ઞાપના સૂત્રનિર્દિષ્ટ ક્રિયાનું સ્વરૂપ
173
णं भंते ! जीवस्स अपच्चक्खाणवत्तिया कि० क० ? गो० ! णो इणढे समढे। मिच्छादसणवत्तियाए पुच्छा। गो०! णो इणढे समढे। एवं पाणाइवायविरयस्स मणूसस्सवि, एवं जाव मायामोसविरयस्य जीवस्स मणूसस्स य। मिच्छादसणसल्लविरयस्स णं भंते ! जीवस्स किं आरंभिया किरिया क० जाव मिच्छादसणवत्तिया कि० क० ? गो० ! मिच्छादसणसल्लविरयस्स जीवस्स आरंभिया कि० सिय क० सिय नोक० । एवं जाव अपच्चक्खाणकिरिया, मिच्छादसणवत्तिया णो क० । मिच्छादसणसल्लविरयस्स णं भंते ! नेरइयस्स किं आरंभिया किरिया क० जाव मिच्छादसणवत्तिया कि० क० ? गो०! आरंभिया कि० क० जाव अपच्चक्खाणकिरियावि क० । मिच्छादसणवत्तिया किरिया नोक० । एवंजाव थणियकुमारस्स। मिच्छादसणसल्लविरयस्सणंभंते! पंचिंदियतिरिक्खजोणियस्स एवमेव पुच्छा, गो० ! आरंभिया कि० क० जाव मायावत्तिया कि० क०, अपच्चक्खाण कि० सिय क० सिय नो क०, मिच्छादसणवत्तिया कि० नो क० । मणूसस्स जहा जीवस्स। वाणमंतरजोइसियवेमा० जहा नेरइयस्स। एतासि णं भंते ! आरंभियाणं जाव मिच्छादसणवत्तियाण य कतरे २ हिंतो अप्पा वा ४ ? गो० ! सव्वथोवाओ मिच्छादसणवत्तियाओ किरियाओ, अपच्चक्खाणकिरियाओ विसेसाहिआओ, परिग्गहियाओ विसे०, आरंभियाओ किरियाओ विसे०, मायावत्तियाओ विसे० ॥ [२२/२८७]
क्रिया कर्मनिबन्धनं चेष्टा । आरम्भः पृथिव्याधुपमर्दः प्रयोजनं कारणं यस्याः सा आरम्भिकी। परिग्रहःधर्मोपकरणान्यवस्तुस्वीकारो धर्मोपकरणमूर्छा च। स एव तेन निर्वृत्ता वा पारिग्राहिकी। माया अनार्जवं, क्रोधाधुपलक्षणमेतत् । सा प्रत्यय: कारणं यस्याः सा मायाप्रत्यया। अप्रत्याख्यानम्-मनागपि विरतिपरिणामाभावस्तदेव क्रिया अप्रत्याख्यानक्रिया। मिथ्यादर्शनं प्रत्ययो-हेतुर्यस्याः सा मिथ्यादर्शनप्रत्यया। अन्नयरस्सवि पमत्तसंजतस्सत्ति'। अत्र 'अपि'शब्दो भिन्नक्रमः, प्रमत्तसंयतस्याप्यन्यतरस्य-एकतरस्य कस्यचित्प्रमादे सति कायભવનપતિ દેવો તથા વ્યંતર-જ્યોતિષ-વૈમાનિક દેવો અંગે સમજવું. મિથ્યાદર્શનશલ્યવિરત પંચેન્દ્રિય તિર્યંચને પ્રથમ ત્રણ ક્રિયા હોય, અપ્રત્યાખ્યાનક્રિયા વિકલ્પ હોય અને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા ન હોય. મનુષ્યઅંગે જીવની જેમ જ સમજી લેવું.
હે ભદંત! આ ક્રિયાઓમાં કઇ ક્રિયાઓ અલ્પ છે અને કઇ વધારે ? ગૌતમ! મિથ્યાદર્શ પ્રત્યાયની ક્રિયા સૌથી થોડી છે. તેના કરતાં અપ્રત્યાખ્યાનક્રિયા વિશેષાધિક છે. તેના કરતાં પારિગ્રહિક વિશેષાધિક છે. તેના કરતાં આરંભિકી વિશેષાધિક છે. તેના કરતાં માયuત્યયિકી વિશેષાધિક છે.” હવે આ સૂત્રની ટીકા દર્શાવે છે -
याभधमा १२एभूत येष्टी. मारंभ 'पृथ्वी' वगैरे वोनो घात. मामाभना प्रयोजनथी । કારણથી થતી ક્રિયા=આરંભિકી ક્રિયા. પરિગ્રહ=ધર્મના સાધન છોડી અન્ય વસ્તુઓનો સ્વીકાર અને ધર્મના ઉપકરણપ્રત્યે મૂચ્છ ગાઢ આસક્તિ=મમત્વભાવ. (ધર્મઉપકરણ પોતે જ પરિગ્રહરૂપ છે એવી દિગંબર માન્યતા સાચી નથી એ વાતનું આનાથી સમર્થન થાય છે.) આ પરિગ્રહરૂપ જ અથવા પરિગ્રહથી જન્મેલી ક્રિયા=પારિગ્રવિકી ક્રિયા. માયા= આર્જવનો અભાવ=વક્રતા. ઉપલક્ષણથી ક્રોધવગેરે પણ સમજી લેવાના. માયાના પ્રત્યયથી થતી ક્રિયા= માયuત્યયિકી. અપ્રત્યાખ્યાન=અલ્પ પણ વિરતિના પરિણામનો અભાવ. તે જ ક્રિયા=અપ્રત્યાખ્યાનિકી ક્રિયા. મિથ્યાદર્શન–મિથ્યાત્વને કારણે થતી ક્રિયા=મિથ્યાદર્શનuત્યયિકી ક્રિયા. “અન્નયરસ્સવિ પમત્તસંજતસ્સ’=અહીં 'अपि' (भूगमा 'वि') शहने 'प्रमत्तसंयत' ५६ पछी वानो छ. अन्यतर=. मेटले प्रभत्तसंयत પ્રમાદમાં રહીને કાયાની દુશ્ચેષ્ટાથી પૃથ્વીવગેરેના ઘાતમાં પ્રવૃત્ત થયો હોય, તે સંયતને પણ આરંભિકી ક્રિયા હોય,