SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ 174 પ્રતિમાશતક કાવ્ય-૩૦) दुष्प्रयोगभावतः पृथिव्यादेरुपमर्दसम्भवात्। 'अपि'शब्दोऽन्येषामधस्तनगुणस्थानवर्तिनां नियमप्रदर्शनार्थः । प्रमत्तसंयतस्याप्यारम्भिकी क्रिया भवति, किं पुनः शेषानां देशविरतप्रभृतीनामिति । एवमुत्तरत्रापि यथायोगमपिशब्दभावना कर्त्तव्या। पारिग्रहिकी संयतासंयतस्यापि देशविरतस्यापीत्यर्थस्तस्यापि परिग्रहधारणात् । मायाप्रत्यया अप्रमत्तसंयतस्यापि। कथम् ? इति चेत् ? उच्यते-प्रवचनोड्डाहप्रच्छादनार्थं वल्लीकरणसमुद्देशादिषु । अप्रत्याख्यानक्रियाऽअन्यतरस्याप्यप्रत्याख्यानिनः, अन्यतरदपि न किञ्चिदपीत्यर्थः, यो न प्रत्याख्याति तस्येति भावः। मिथ्यादर्शनक्रियाऽन्यतरस्यापि-सूत्रोक्तमेकमप्यक्षरमरोचयमानस्येत्यर्थः, मिथ्यादृष्टेर्भवति। नेरइयाणं भंते' इत्यादि चतुर्विंशतिदण्डकसूत्रं सुगमम् । सम्प्रत्यासां क्रियाणां परस्परमविनाभावं चिन्तयति-तद्यथा यस्यारम्भिकी क्रिया, तस्य पारिग्रहिकी स्याद्भवति, स्यान्न भवति, प्रमत्तसंयतस्य न भवति शेषस्य भवतीत्यर्थः । तथा यस्यारम्भिकी क्रिया, तस्य मायाप्रत्यया नियमाद्भवति, यस्य मायाप्रत्यया क्रिया, तस्यारम्भिकी क्रिया स्याद्भवति स्यान्न भवति, अप्रमत्तसंयतस्य न भवति, शेषस्य भवतीत्यर्थः । तथा यस्यारम्भिकी क्रिया, तस्याप्रत्याख्यानक्रिया स्याद्भवति, स्यान भवति प्रमत्तसंयतस्य देशविरतस्य च न भवति, शेषस्याविरतसम्यग्दृष्ट्यादेर्भवतीति भावः । यस्य पुनरप्रत्याख्यानक्रिया, तस्यारम्भिकी क्रिया नियमाद्भवति, अप्रत्याख्यानिनोऽवश्यमारम्भसम्भवात् । एवं मिथ्यादर्शनप्रत्यययापि सहाविनाभावो भावनीयः। तथा हि-यस्यारम्भिकी क्रिया, तस्य मिथ्यादर्शनप्रत्यया स्याद्भवति स्यान्न भवति, मिथ्यादृष्टेर्भवति शेषस्य तु न भवतीत्यर्थः । यस्य तु मिथ्यादर्शनक्रिया तस्य नियमादारम्भिकी क्रिया मिथ्यादृष्टेरविरतत्वेनावश्यमारम्भसम्भवात् । तदेवमारम्भिकी क्रिया पारिग्राहिक्यादिभिश्चतसृभिरुपरितनीभिः क्रियाभिस्सह परस्परमविनाभावेन चिन्तिता। एवं पारिग्राहिकी तिसृभिर्मायाप्रत्यया द्वाभ्यां, अप्रत्याख्यानक्रियैकया मिथ्यादर्शनप्रत्ययया चिन्तनीया। तथा चाह-एवं पारिग्गहिआवि तिहिं उवरिल्लाहिं समं संचारेअव्वा' इत्यादि “પણ” (અપિ) શબ્દ પ્રમત્તથી પણ નીચલા ગુણસ્થાનકે રહેલામાટે નિયમનું દ્યોતન કરે છે. પ્રમત્તસંયત જેવાને પણ જો આરંભિકી ક્રિયા હોય, તો દેશવિરતવગેરે નીચલી કક્ષાના જીવોને હોય તેમાં શંકા જ નથી, એમ કહેવાનો ભાવ છે. આ જ પ્રમાણે આગળ પણ “અપિ” શબ્દથી યથાયોગ્ય વિચારી લેવું. દેશવિરત પણ પરિગ્રહ રાખે છે. માટે તેને પારિગ્રહિક ક્રિયા હોય. અપ્રમત્તસંવતને પણ માયાપ્રત્યયિકી ક્રિયા હોય. કેવી રીતે? આ શંકાના જવાબમાં કહે છે. શાસનની હીલના રોકવા માટે પરદો કરી ગોચરી વાપરવી વગેરે સ્થળોએ હોય છે. અપ્રત્યાખ્યાન ક્રિયા અન્યતર પણ અપચ્ચખાણીને હોય. અન્યતરઅપચ્ચખ્ખાણી=જેને કંઇ પણ પચ્ચખાણ(=વિરતિવ્રત) કર્યું નથી. અર્થાત્ વિરતિના સર્વથા અભાવવાળો. મિથ્યાદર્શન ક્રિયા અન્યતર(સૂત્રોક્ત=એક અક્ષરપર પણ શ્રદ્ધા ન કરવાવાળા) મિથ્યાત્વીને હોય છે. “નેરઇયાણ ભંતે' ઇત્યાદિ દંડક સુગમ છે. (સર્વ સંસારી જીવોના ચોવીસ ભેદ પાડ્યા છે - ૧ નરકનો मेह+५५वीवगेरेन्द्रियनामे +3 विशन्द्रियना+ १०वनपतिनामेह+१ पंथे. तिर्थय+ १ भनुष्य+ १. व्यंतर + ૧ જ્યોતિષ + ૧ વૈમાનિક દેવ = ૨૪. પ્રત્યેક દંડકની વિચારણા કરતા પહેલા જીવ સામાન્યની અપેક્ષાએ ભેદની વિવક્ષા વિના કરે છે. પછી ચોવીસ ભેદની પ્રત્યેકની અપેક્ષાએ કરે છે.) હવે આ ક્રિયાઓનો પરસ્પર અવિનાભાવ બતાવે છે. આરંભિકી ક્રિયા પ્રમત્તસંતસુધી હોય. પારિગ્રવિકી ક્રિયા દેશવિરત સુધી હોય. તેથી આરંભિકી ક્રિયા હોય ત્યાં પારિગ્રવિકી ક્રિયા વિકલ્પ કહી. આરંભિક ક્રિયાવાળા પ્રમત્તને પારિગ્રવિકી નહોય. દેશવિરતવગેરેને હોય. આરંભિકી ક્રિયાવાળાને માયાપ્રત્યયિકી નિયમા હોય. માયપ્રત્યયિકીને આરંભિકી વિકલ્પ હોય. અપ્રમત્તસંયતને માયાપ્રત્યયિકી છે, પણ આરંભિકી નથી પ્રસાસંચાદિ બ્રીજાને બંને છે. પ્રમત્તસંઘતસુધી રહેલી) આરંભિક ક્રિયાવાળાને અપ્રત્યાખ્યાન
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy