________________
172
પ્રતિમાશતક કાવ્ય-૩૦
तस्स उवरिल्लाओ दोवि सिय कजति सिय नो कज्जति । जस्स उवरिल्लाओ दो कजति तस्स मायावत्तिया णियमा क० । जस्स अपच्चक्खाण कि० क० तस्स मिच्छादसणवत्तिया किरिया सिय क० सिय णो० क० । जस्स पुण मिच्छादसणवत्तिया कि० तस्स अपच्चक्खाणकिरिया णियमा क० । नेरइयस्स आइल्लाओ चत्तारि परोप्परं नियमा कज्जति, जस्स एताओ चत्तारि कजति तस्स मिच्छादसणवत्तिया कि० भइज्जति । जस्स पुण मिच्छादसणवत्तिया किरिया कज्जति तस्स एताओ चत्तारि नियमा कज्जति। एवंजाव थणियकुमारस्स। पुढविकाइयस्स जाव चउरिदियस्स, पंचवि परोप्परं नियमा कज्जति। पंचिंदियतिरिक्खजोणियस्स आतिल्लियाओ तिण्णिवि परोप्परं नियमा कजंति। जस्स एयाओ कज्जति तस्स उवरिल्लिया दोण्णि भइज्जति। जस्स उवरिल्लाओ दोण्णि कज्जति तस्स एताओ तिण्णिवि नियमा कजति। जस्स अपच्चक्खाणकिरिया तस्स मिच्छादसणवत्तिया सिय कज्जति सिय नो क० । जस्स पुण मिच्छादसणवत्तिया किरिया क० तस्स अपच्चक्खाणकिरिया नियमा क० । मणूसस्स जहा जीवस्स। वाणमंतरजोइसियवेमाणियस्स जहा नेरइयस्स। जं समयं णं भंते ! जीवस्स आरंभिया कि० क० तं समयं पारिग्गहिया कि० क० ? एवं एते जस्स जं समयं जं देसंजंपदेसणं य चत्तारि दंडगाणेयव्वा, जहा नेरइयाणं तहा सव्वदेवाणं नेतव्वंजाव वेमाणियाण२२/२८४]। तथा पाणातिवायविरयस्सणंभंते! जीवस्स किं आरंभिया किरिया कज्जति जाव मिच्छादसणवत्तिया कि० क० ? गो० ! पाणातिवायविरयस्स आरंभिया किरिया सिय कज्जति सिय नो कज्जति। पाणातिवायविरयस्सणं भंते ! जीवस्स परिग्गहिया कि० क०? गो० ! णो इणढे समढे। पाणातिवायविरयस्सणं भंते! जीवस्स मायावत्तिया कि० क० ? गो० ! सिय क० सिय नोक० । पाणाइवायविरयस्स ક્રિયા ભજના=વિકલ્પ હોય. પરંતુ જેને મિથ્યાદર્શન ક્રિયા હોય, તેને પહેલી ચાર ક્રિયા અવશ્ય હોય. આ જ પ્રમાણે
સ્તનિકુમાર(=ભવનપતિના દસમા નિકાય) સુધી સમજવું. પૃથ્વીકાયથી માંડી ચઉરિન્દ્રિય સુધી પાંચે પાંચ પરસ્પર નિયમા હોય(=પાંચે પાંચ ક્રિયા હોય) પંચેન્દ્રિય તિર્યંચને પહેલી ત્રણ ક્રિયા અવશ્ય હોય, જેઓને પ્રથમ ત્રણ ક્રિયા હોય તેને બાકીની બે ક્રિયા વિકલ્પ હોય અને જેને બાકીની બે ક્રિયા હોય, તેને પ્રથમ ત્રણ ક્રિયા અવશ્ય હોય. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય, તેને મિથ્યાદર્શન ક્રિયા વિકલ્પ હોય, જેને મિથ્યાદર્શન ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા નિયમથી હોય. પૂર્વે બતાવેલી જીવસામાન્યઅંગેની વિચારણા જેવી જ મનુષ્યઅંગેની વિચારણા પણ સમજી લેવી. વ્યંતર-જ્યોતિષ અને વૈમાનિક દેવોને નારકીની જેમ સમજી લેવું.
હે ભદંત! જીવને જે સમયે આરંભિકી ક્રિયા હોય, તે સમયે પારિગ્રહિક ક્રિયા હોય? એ જ પ્રમાણે જે દેશમાં અને પ્રદેશમાં આરંભિકી ક્રિયા હોય, તે દેશમાં અને તે પ્રદેશમાં પારિગ્રહિક કિયા હોય? ઇત્યાદિ ચાર દંડક પૂર્વવત્ સમજવાં. એમાં વૈમાનિકસુધીના સર્વ દેવોઅંગે નારકીની જેમ સમજવું. હે ભદંત ! પ્રાણાતિપાતવિરમણ વ્રતવાળા જીવને આરંભિકી ક્રિયાથી માંડી મિથ્યાદર્શન પ્રત્યયિકી સુધીની પાંચ ક્રિયા હોય? ગૌતમ! પ્રાણાતિપાત-વિરમણ વ્રતવાળાને આરંભિકી ક્રિયા હોય પણ ખરી, ન પણ હોય. પારિગ્રહિક ક્રિયા હોય? આ અર્થ સમર્થ નથી. (અર્થાત્ આ ક્રિયા ન હોય.) માયાપ્રત્યયિકી ક્રિયા વિકલ્પ હોય. બાકીની બે ક્રિયા ન હોય. આ પ્રમાણે જ માયામૃષાવાદ સુધીના સત્તર વાપસ્થાનકોની વિરતિવ્રતવાળા જીવઅંગે અને મનુષ્યઅંગે સમજી લેવું. મિથ્યાદર્શનશલ્યથી વિરતને આરંભિકીથી માંડી અપ્રત્યાખ્યાન સુધીની ક્રિયા વિકલ્પ હોય અને મિથ્યાદર્શનખત્યયિકી ક્રિયા ન હોય. મિથ્યાદર્શનશલ્યવિરત નારકીને આરંભિકી ક્રિયા હોય કે ન હોય? યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય કે ન હોય ? ગૌતમ ! પહેલી ચાર ક્રિયા હોય, મિથ્યાદર્શનખત્યયિકી ક્રિયા ન હોય. આ જ પ્રમાણે સ્વનિતકુમાર સુધીના