SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ. અને કુલગિરિના પ્રાસાદ ૨૫૦ કેશ ઉંચા છે તેને આઠગુણ કરતાં ૨૦૦૦ કેશ થાય તેને ચારે ભાગ દેતાં પ૦૦ જન ઉંચા પંડકવનના પ્રાસાદો છે. સ્થાપના: કુલગિરિના જિનભવન ૫૦ યોજન લાંબા ૨૫જન પહેલા ૩૬ જન ઉંચા પંડકવનના જિનભવન ૫૦ એજન લાંબા ૨૫યોજન પહોળા ૩૬ જન ઉંચા કુલગિરિના પ્રાસાદ ૧૨૫ કેશ લાંબા | ૧૨૫ કેશ પહોળા ૨૫૦ કેશ ઉંચા પંડકવનના પ્રાસાદ | ૨૫૦ એજન લાંબા ૨૫૦ એજન પહોળા ૫૦૦ એજન ઉંચા હવે તે દરેક પ્રાસાદની ચારે દિશાએ જે એક એક વાવડી છે (HS) તે (વાવ) વાવડીઓ (gવીર) પચીશ યોજન પહોળી અને (દુuTUTયા) બમણી એટલે પચાસ યોજન લાંબી છે. તે વાવડીઓના નામ ઈશાન ખૂણાના પ્રાસાદથી પ્રદક્ષિણાના અનુક્રમે કહે છે તેમાં ઈશાનખૂણાના પ્રાસાદની ફરતી પંડ્રા ૧, પુંડપ્રભા ૨, રક્તા ૩ અને રક્તવતી ૪ નામની વાવડીઓ છે. અગ્નિ ખૂણાના પ્રાસાદની ફરતી ક્ષીરરસા ૧, ઈશ્નરસા ૨, અમૃતરસા ૩ અને વારૂણીરસા ૪ નામની છે. નેત્રત ખૂણાના પ્રાસાદની ફરતી શંખોત્તરા ૧, શંખા ૨, શંખાવર્તા ૩ અને બલાહકો ૪ નામની છે. તથા વાયવ્ય ખૂણાના પ્રાસાદની ફરતી પુત્તરા ૧, પુપવતી ૨, સુપુષ્પા ૩ અને પુષ્પમાલિની ૪ નામની છે. (૧૧૬). - હવે તે પંડકવનમાં જિનભવનની આગળ જે ચાર શિલાઓ છે તેનું સ્વરૂપ કહે છેजिणहरबहिदिसि जोअण-पणसय दीहद्धपिहुल चउउच्चा। अद्धससिसमा चउरो, सिअकणयसिला सेवेईआ॥११७॥ અર્થ– નિજાતિ ) તે પંડકવનમાં જિનભવનની બહારની દિશામાં –ભાગમાં (કોમળTvસા) પાંચ સે જન (ર) લાંબી, (બ) તેનાથી અર્ધ એટલે અઢી યજન ( પિદુ ) પહોળી અને (૩૩) ચાર જન ઉંચી તથા ( નિરમાં) અર્ધ ચંદ્રના આકારવાળી અને (ર ) વેદિકાસહિત (રો) ચાર (લિસાણિયા) “વેત સુવર્ણની શિલાઓ છે. (૧૧) હવે તે શિલાઓ ઉપર રહેલાં સિંહાસનના પ્રમાણને કહે છેसिलमाणटुसहस्सं-समाणसीहासणेहिं दोहिं जुआ । सिल पंडुकंबला र-तकंबला पुर्वपच्छिमओ ॥ ११८ ॥
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy