SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. પ૯ ચૂલિકા છે તે બાદ કરતાં ૯૮૮ જન રહેલા શિખરભાગને અર્ધ કરતાં () ચાર સે (રાવ) ચોરાણુજન ચૂલિકાની ફરતું (વઢવવિવર્ષમ) વલયરૂપ એટલે વલયને આકારે વિષ્કલવાળું એટલે પહોળું અને (યદુ ૮૬૪) ઘણા જળના કુડોવાળું તથા (૨ ) વેદિકા સહિત એવું (ડવાં ) પંડકવન છે. (ચાર સો ચરાણ એજનનું ચેતરફ ફરતું વન છે તેને બમણું કરવાથી હ૮૮ જન પૂર્ણ થાય છે.) (૧૧૪). તે પંડકવનમાં જિનભવન અને પ્રાસાદનું સ્વરૂપ કહે છે – पणासजोअणेहिं, चूलाओ चउदिसासु जिणभवणा । संविदिसि सकीसाणं, चउवाविजुआ ये पांसाया ॥११५॥ અર્થ–આ પંડકવનમાં (ચૂત્રાઉો) ચૂલિકાની (રાષિાણુ) ચારે દિશામાં (gugram૬) ચૂલિકાથી પચાસ યોજન દૂર (વિમવ) એક એક જિનભવન છે એટલે ચારે દિશામાં થઈને ચાર જિનભવન છે. (૨) તથા (વિવાર) પિતાની (ચૂલિકાની) વિદિશામાં (વીલા) સધર્મ ઈંદ્રના અને ઈશાન ઈદ્રના (વડવાવિનુષT) ચાર વાવડે યુક્ત એવા (પણ) પ્રાસાદો છે. એટલે કે અગ્નિ અને નૈત્રિત ખૂણુમાં શકેંદ્રના બે પ્રાસાદો અને તેની ચાર દિશાએ ચાર વાવડીઓ છે અને વાયવ્ય તથા ઈશાન ખૂણામાં ઈશાનેંદ્રના બે પ્રાસાદે છે તે દરેકની ચારે દિશાએ ચાર વાવડીઓ છે. (૧૧૫). હવે તે જિનભવને અને પ્રાસાદનું પ્રમાણ કહે છે – कुलगिरिचेइहराणं, पासायाणं चिमें समदुगुणा । पैणवीसरंददुगुणा-यामाउ इमाउ वावीओ ॥ ११६ ॥ અર્થ_(ગુજર) કુલગિરિ ઉપર રહેલા (દા) ચૈત્યગૃહો એટલે જિનભવને () અને (પલીયા) પ્રાસાદથી (મે) આ પંડકવનના જિનભવને અને પ્રાસાદો અનુક્રમે (રામ) સરખા અને (ટ્ટા ) આઠગુણ છે. એટલે કે કુલગિરિ ઉપર રહેલા જિનભવાની જેટલા પ્રમાણવાળા જ પંડકવનના જિનભવને છે અને કુલગિરિ ઉપર રહેલા પ્રાસાદથી આઠગુણા પ્રમાણુવાળા પડકવનના પ્રાસાદો છે. જેમકે-કુલગિરિના જિનભવન ૫૦ એજન લાંબા, ૨૫ યોજન પહેળા અને ૩૬ જન ઉંચા છે તેવા જ પંડકવનના જિનભવનો છે; તથા કુલગિરિના પ્રાસાદ ૧૨૫ કેશ લાંબા-પહોળા છે તેને આઠગુણા કરતાં ૧૦૦૦ કેશ થાય તેને ચારે ભાગતાં ૨૫૦ જન લાંબા-પહોળા પંડકવનના પ્રાસાદે છે
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy