SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ. અર્થ - (ઉદવુવ૮)પૃથ્વી એટલે માટી, ઉપલ એટલે પાષાણ (ર) વા એટલે હીરા અને (ર ) શર્કરા એટલે કાંકરા આ ચાર વસ્તુ (મ) મય () મેરૂને કંદ છે એટલે પૃથ્વીની અંદર જે એક હજાર જનને કંદ છે તે આ ચાર વસ્તુમય છે એ મેરૂને પહેલે કાંડ સમજવો. ૧. (વાર) પછી ભૂમિથી ઉપર જતાં (કાવ તોમર્સ) સોમનસ નામનું વન આવે ત્યાં સુધી (૪િ ) ફટિકરત્ન, (૪) અંકરત્ન, () રૂપું અને (વીમો) કંચન એટલે સુવર્ણ એ ચારમય છે. આ ત્રેસઠ હજાર જનનો બીજો કાંડ છે. ૨. (૩) તથા (સેલ) બાકીન મેરૂપર્વત એટલે સૈમનસ વનથી શિખર સુધી (સંવૂur) રક્તસુવર્ણમય છે. આ છત્રીસ હજાર જનો ત્રીજો કાંડ છે. ૩. આ પ્રમાણે એક હજાર, ત્રેસઠ હજાર અને છત્રીશ હજાર મળીને લાખ યોજના પૂર્ણ થાય છે. (અહીં એટલું વિશેષ જાણવાનું છે કે-પહેલ કાંડ હજાર જનને છે તેમાં પ્રથમથી અઢીસો અઢીસો યેાજન માટી, પાષાણ, હીરા અને કાંકરાય છે. એ જ રીતે ત્રેિસઠ હજારના બીજા કાંડમાં પણ પંદર હજાર સાતસો ને પચાસ યોજના સ્ફટિકરત્નમય, ૧૫૭૫૦ અંકરન્નમય, ૧૫૫૦ રૂપામય અને ૧૫૭૫૦ સુવર્ણમય છે. તથા ત્રીજે કાંડ એકલા રક્તસુવર્ણમય છે) (૧૧૨). હવે મેરની ચૂલિકાનું સ્વરૂપ કહે છે – तदुवरि चालीसुच्चा, वट्टा मूलुवरि बार चउ पिहुला। वेरुलिया वरचूला, सिरिभवणपमाणचेइहरा ॥११३॥ અર્થ –(તદુવાર ) લાખ જન ઉંચા એવા તે મેરૂ પર્વત ઉપર (રાછા ) ચાળીશ જન ઉંચી, (ર) વર્તુલ–ગાળ, (મૂહુર) મૂળમાં અને ઉપર અનુકમે (વાડ ૨૩) બાર યોજન અને ચાર જન (વિટા) પહોળી એટલે મૂળમાં બાર યોજન પહોળી અને ઉપર ચાર જન પહોળી તથા (વેઢિયા) વૈડૂર્યરત્નની (વચૂંટા) શ્રેષ્ઠ એવી ચૂલિકા છે. તે (લિમિવUપમાન) શ્રીદેવીના ભવનની જેટલા પ્રમાણવાળા (૬) ચૈત્યગૃહવડે એટલે જિનભવનવડે શેભિત છે અર્થાત્ ચૂલિકા ઉપર તેવું જિનભવન છે. (૧૧૩).. હવે પડક વનનું સ્વરૂપ કહે છે – चूलातलाउ चैउसय, चउणवई वलयरूवविक्खंभं । बहुजलकुंडं पंडंग-वणं च सिहरे सैवेईअं ॥ ११४ ॥ અર્થ–(ચૂછાતા) ચૂલિકાના તળથકી (શિ) સમગ્ર શિખરના તળને વિષે (એટલે કે હજાર યોજન પહોળું શિખર છે તેની મધ્યે બારયેાજન પહોળી
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy