SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. અર્થ – હેમવUTUUાવ) હૈમવત ક્ષેત્રમાં, એરણ્યવત ક્ષેત્રમાં, (રિવારે ) હરિવર્ષ ક્ષેત્રમાં (૧) અને (રસ્મg) રમ્યક ક્ષેત્રમાં–આ ચાર ક્ષેત્રમાં અનુક્રમે (ચમચા) સર્વ રત્નમય (નાવ૬) શબ્દાપાતી, ( વિવ૬) વિકટાપાતી, (iધાવ૬) ગંધાપાતી અને (માવંતા ) માલ્યવાન એ નામના (૨૪) ચાર (કવિ) ગેળવૈતાઢ્ય પર્વત છે. તેમાં અનુક્રમે (તાર) સ્વાતિ, (૩જહા ) અરૂણ, (૫૩) પદ્મ અને (માર) પ્રભાસ (પુરવાણા) એ નામના ચાર દેના આવાસો છે. એટલે કે હેમવત ક્ષેત્રમાં શબ્દાપાતી નામને વૃત્તવેતાલ્ય છે તેની ઉપર સ્વાતિ નામના દેવને નિવાસ છે, ઐરણ્યવત ક્ષેત્રમાં વિકટાપાતી નામને વૃત્તવેતાઢ્ય છે તેની ઉપર અરૂણ દેવને આવાસ છે, હરિવર્ષ ક્ષેત્રમાં ગંધાપાતી નામને વૃતાઢ્ય છે તેની ઉપર પદ્મદેવને આવાસ છે અને રમ્યકક્ષેત્રમાં માલ્યવાન નામે વૃત્તવૈતાઢ્ય છે તેની ઉપર પ્રભાસદેવને આવાસ છે. તથા ( જોયતi) એક હજાર યોજન (મૂહુર) મૂળને વિષે તથા ઉપર શિખરને વિષે તે ચારે પર્વતો (પિત્ત) પૃથુ-જાડા છે (ત૬) તથા (૩ઘરે) ઉંચપણને વિષે પણ એક હજાર યોજન છે. (૧૦૯–૧૧૦.) હવે મેરૂ પર્વતનું સ્વરૂપ કહે છે – मेरू वट्टो सहस्स-कंदो लक्खूसिओ सहस्सुवरि । दसगुण भुवि तं सणवइ, दसिगारंसं पिहुलमूले ॥१११॥ અર્થ –(s) મેરૂપર્વત (ર) વર્તેલ-ગોળ છે, તે (સર્સ) કંદને વિષે એટલે ભૂમિમાં એક હજાર જન છે તથા (જૂત્તિ) લાખ યજન ઉંચો છે એટલે કે એક હજાર જન ભૂમિમાં અને નવાણું હજાર જન પૃથ્વીથી ઉચે છે તેથી નવાણું હજારમાં એક હજાર ભેળવવાથી લાખ યજન ઉંચપણે થયા. તથા ( સુ) એક હજાર જન ઉપર એટલે શિખર ઉપર વિસ્તારવાળો-પહોળે છે. તે હજાર યોજનને (૨ ) દશગુણા કરીએ ત્યારે દશ હજાર યોજન થાય તેટલ (વિ) પૃથ્વીતળ ઉપર પહોળે છે તથા (સં) તે દશ હજાર જનને (સઅવ) નેવું જન સહિત કરીએ અને ઉપર (તાર) એક જનના અગીયારિયા દશ ભાગ નાંખીએ ત્યારે દશ હજાર ને નવું જન અને ઉપર અગીયારિયા દશ ભાગ એટલે (પિદુકૂ૮) મૂળને વિષે એટલે કંદને વિષે પહોળો છે. (૧૧૧). હવે મેરૂના ત્રણ કાંડ કહે છે – पुढवुवलवयरसकर-मयकंदो उवरि जाव सोमणसं । फलिहंकरययकंचण-मओ अ जंबूणओ सेसो ॥११२॥
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy