________________
મૂળ તથા ભાષાંતર.
૧૧૫
અર્થ–વેતાત્યની બીજી દશ જનની ઉંચાઈનું ઘનગણિત ત્રિીસ લાખ, તે તેર હજાર, આઠ સો ને પીસ્તાળીશ જન તથા ઉપર પંદર કળા જેટલું છે. ૨.
सत्तहिआ तिण्णि सया, बारस य सहस्स पंच लक्खा य ।
अवरा य बारस कला, पणुस्सए होइ घणगणिों ॥३॥ અર્થ–વૈતાદ્યની ત્રીજી પાંચ જનની ઉંચાઈનું ઘનગણિત પાંચ લાખ, બાર હજાર, ત્રણ સો ને સાત જન તથા ઉપર બાર કળા જેટલું છે. ૩.
सत्तासीई लक्खा, उणतीसहिया य विनवइ सयाई ।
ऊणावीसइ भागा, चउदस वेअड्सयलघणं ॥४॥ અર્થ–સત્યાશી લાખ, ઓગણત્રીશ અધિક બાણું સો ( ૮૭૦૯૨૨૯) જન તથા ઉપર એગણુશીયા ચોદ ભાગ (૧૪ કળા) એટલું સકળ વૈતાઢ્યનું ધનગણિત છે. ૪. .. हिमवंति दुसय चउदस कोडी छप्पण्ण लक्ख सगणउई ।
सहसा चउआलसयं, सोल कला बार विकल घणं ॥५॥ અર્થ-હિમાવાન પર્વનનું ઘનગણિત બસો ચદ કરેડ, છપ્પન લાખ, સતાણું હજાર, એક સે ને ચુમાળીશ જન, સોળ કળા અને બાર વિકળા છે. ૫.
गुणयाल सया सतरस, कोडी छत्तीस लक्ख सगतीसा ।
सहसा तिसय अडुत्तर, बार विकल घणं महाहिमवे॥६॥ અર્થ–મહા હિમવંત પર્વતનું ઘનગણિત ઓગણચાળીશ સો ને સતર કરેડ, છત્રીસ લાખ, સાડત્રીસ હજાર, ત્રણ સો ને આઠ યેાજન ઉપર બાર વિકળા જેટલું છે. ૬.
सगवण्ण सहस अट्ठार कोडि छासहि लक्ख सगवीसं ।
सहसा णव सय एगूणसीइ णिसहस्स घणगणिअं ॥७॥ અર્થ–સતાવન હજાર ને અઢાર કરેડ, છાસઠ લાખ, સત્તાવીશ હજાર, નવ સો ને ઓગણએંશી જન, એટલું નિષધ પર્વતનું ઘનગણિત થાય છે. ૮.
& ઈતિ લઘુક્ષેત્ર સમાસ વિવરણે જંબૂઢીપાધિકાર પ્રથમ