________________
૧૧૪
શ્રી લઘુક્ષેત્ર સમાસ
हेमवए छक्कोडी, बावत्तरि लक्ख सहस तेवण्णा । पणयाल सयं पयरो, पंच कला अट्ट विकला य ॥ ७॥
અર્થ—હૈમવત ક્ષેત્રનું પ્રતર છ કરોડ, બેતેર લાખ, ત્રેપન હજાર, એક સો ને પીસ્તાળીશ એજન, ઉપર પાંચ કળા અને આઠ વિકળા છે. ૭.
गुणवीस कोडि अडवण्ण-लक्ख अडसहि सहस सयमेगं । छल(छा)सीअं दस य कला, पण विकला पयर महहिमवे ॥ ८॥ અર્થ–ઓગણીશ કરોડ, અઠ્ઠાવન લાખ, અડસઠ હજાર, એક સો ને છાશી જન, ઉપર દશ કળા અને પાંચ વિકળા એટલું મહા હિમવાન પર્વતનું પ્રતર છે. ૮.
चउपण्णं कोडीओ, लरका सीआल तिसयरि सहस्सा । अट्ठ सयं सयरि सत्त य, कलाओ पयरं तु हरिवासे ॥९॥
અર્થ—ચોપન કરોડ, સુડતાળીશ લાખ, તેતેર હજાર, આઠ સો ને શીતેર જન, ઉપર સાત કળા એટલું હરિવર્ષ ક્ષેત્રનું પ્રતર છે. ૯.
बायालं कोडिसयं, लक्खा चउपण्ण सहस छासट्ठी । पण सय गुणहत्तरि कल, अढार णिसहस्स पयरमिमं ॥ १० ॥
અર્થ–એક સો ને બેતાળીશ કરડ, ચપન લાખ, છાસઠ હજાર, પાંચ સો ને એગણતેર જન અને ઉપર અઢાર કળા એટલું નિષધ પર્વતનું પ્રતર છે. ૧૦.
तेसढे कोडिसयं, लक्खा सगवण्ण सहस गुणयाला । ति सय दुडुत्तर दस कल पणरस विकला विदेहद्धे ॥ ११ ॥
અર્થ_એક સો ત્રેસઠ કરોડ, સતાવન લાખ, ઓગણચાળીશ હજાર, ત્રણસો ને બે જન તથા ઉપર દશ કળા અને પંદર વિકળા એટલું વિદેહાર્ધનું પ્રતર છે. ૧૧. હવે ઘનગણિતનો સંગ્રહ કહે છે –
दसजोअणुस्सए पुण, तेवीस सहस्स लक्ख इगवण्णा ।
जोअण छावत्तरि छ, कला य वेअड्रघणगणिअं ॥१॥ અર્થ–વૈતાઢ્ય પર્વતનું ઘન ગણિત પ્રથમ દશ જન ઉંચે જઈએ ત્યાં સુધી એકાવન લાખ, ત્રેવીસ હજાર અને છેતેર જન તથા ઉપર છ કળા જેટલું છે. ૧.
अट्ठ सया पणयाला, तीसं लक्खा तिहुत्तरि सहस्सा । पणरस कला य घणो, दसुस्सए होइ बीअम्मि ॥२॥