________________
મૂળ તથા ભાષાંતર.
જાણવું એટલે એક લાખ, અઠ્ઠાવન હજાર, એક સો ને તેર જન ઉપર સાડી સેળ કળા જેટલું છે. ૧૧. હવે પ્રતર કહે છે–
लक्खट्ठारस पणतीस, सहस्स चउ सया य पणसीया।
बारस कला छ विकला, दाहिणभरहद्धपयरं तु ॥१॥ અર્થ-દક્ષિણ ભરતાર્ધનું પ્રતર અઢાર લાખ, પાંત્રીસ હજાર, ચાર સે ને પંચાશી જન ઉપર બાર કળા અને છ વિકળા જેટલું છે. ૧.
सत्तहिया तिण्णि सया, बारस य सहस्स पंच लक्खा य ।
बारस य कला पयरं, वेअडगिरिस्स धरणितले ॥२॥ અર્થ–વૈતાઢ્ય પર્વતના પૃથ્વીતળ ઉપરનું પ્રતર પાંચ લાખ, બાર હજાર, ત્રણ સો ને સાત જન અને ઉપર બાર કળા જેટલું છે. ૨.
जोअण तीसं वासे, पढमाए मेहलाए पयरमिमं । .
लक्खतिग तिसयरि सया चुलसी इक्कारस कलाओ ॥३॥ અર્થ-તારાની પહેલી મેખળા જે ત્રીશ જન છે ત્યાં પ્રતર આ પ્રમાણે છે–ત્રણ લાખ, તેતર સો ને ચોરાશી જન (૩૦૭૩૮૪) ઉપર અગ્યાર કળા છે. ૩.
दस जोअण विक्खंभे, बीआए मेहलाइ पयरमिमं ।
लक्खो चउवीस सया, इगसहा दस कलाओ अ ॥४॥ અર્થ–વૈતાઢ્યની બીજી મેખળા દશ એજનના વિસ્તારની છે તેનું પ્રતર આ પ્રમાણે છે.—એક લાખ, વીશ સો ને એકસઠ (૧૨૪૬૧) યેાજન ઉપર દશ કળા. ૪.
अट्ठ सया अडसीआ, सहसा बत्तीस तीस लक्खा य । कल बार विकलिगारस, उत्तरभरहद्धपयरमिमं ॥५॥
અર્થ-ત્રીશ લાખ, બત્રીસ હજાર, આઠ સો ને અદ્યાશી જન, ઉપર બાર કળા અને અગ્યાર વિકળા, આટલું ઉત્તર ભરતાર્ધનું પ્રતર છે. ૫.
दो कोडि चउद लक्खा, सहसा छप्पन्न णवसय इगसयरा ।
अट्ठ कला दस विकला, पयरमिमं चुल्लहिमवंते ॥६॥ " અર્થ–બે કરોડ, ચાદ લાખ, છપ્પન હજાર, નવ સો ને એકેતેર જન, ઉપર આઠ કળા અને દશ વિકળા એટલું ક્ષુલ્લ હિમવંત પર્વતનું પ્રતર છે. ૬.
૧૫