________________
EET વથ વસમુદ્ર ધિમાર દિય. BE
hthahahah
હવે બીજો લવણ સમુદ્રનો અધિકાર કહે છે – मू०-गोतित्थं लवणोभय, जोअण पणनवइसहस जा तत्थ ।
समभूतलाओ संगसय-जलवुड्डी सहसमोगाहो ॥ १॥
અર્થ—(ઢવજેમા ) લવણસમુદ્રના બહારના બે પાસાથી એટલે કે જંબૂદ્વિપની જગતીથી અને સામી બાજુએ ધાતકીખંડને લગતી જગતિથી એ બે બાજુથી લવસમુદ્રની શિખા તરફ પ્રવેશ કરતાં એટલે જતાં ( નોબળ ઘળનવસદણ ) પંચાણુ હજાર યોજન ( વ ) સુધી (તિર્થ ) તીર્થની જેવું ગોતીર્થ છે. એટલે કે જેમ ગાય તળાવમાં પ્રવેશ કરે ત્યારે આગળ આગળ જતાં તળાવની ભૂમિ નીચી નીચી આવતી જાય છે તેને તીર્થ કહેવામાં આવે છે તેના જેવું આ પણ તીર્થ છે (તથ) તે ઠેકાણે એટલે પંચાણું હજાર યોજના જઈએ તે ઠેકાણે (સમભૂતકા) સમભૂતળાથકી નીચી નીચી ભૂમિ હોવાને લીધે (ત ) એક હજાર યોજન (વા) અવગાહ-ઉંડાણ છે. તથા સમભૂતળાની અપેક્ષાએ સમુદ્ર મધ્યે જતાં થોડી થોડી જળની વૃદ્ધિ થાય છે તેથી મધ્ય ચકવાલની બન્ને બાજુએ (સરય) સાત સો જન (કઢgsી) જળની વૃદ્ધિ થાય છે. એટલે કે જગતીથી પંચાણું હજાર યોજન જઈએ તે ઠેકાણે સમભૂતળાની અપેક્ષાએ એક હજાર યોજન ઉંડાણ છે અને સાતસો જન ઉંચે જળની વૃદ્ધિ છે તેથી લવણસમુદ્રની શિખાની બન્ને બાજુ સરસો ચાજનને જળનો અવગાહ છે. (૧)
લવણસમુદ્રના જળની વૃદ્ધિ જાણવા માટે કરણ કહે છેतेरासिएण मज्झिल्ल-रासिणा सगुणिज्ज अंतिमगं । ते पढमरासिभइअं, उवेहं मुणसु लवणजले ॥२॥ (१९६)
અર્થ—( તેરાલિકા ) પ્રથમ ત્રિરાશિ કરવી એટલે કે અનુક્રમે ત્રણ રાશિ