________________
१७४
द्वात्रिंशद्वात्रिंशिका प्रकारदानेच्छात्मकस्य विरहो दुर्वचः । केनेत्याह - यावदर्थिकं = यावदर्थिनिमित्तनिष्पादितं पुण्यार्थिकं = पुण्यनिमित्तनिष्पादितं च पिंडं दुष्टं वदता, अन्यथोक्तासंकल्पितत्वस्य यावदर्थिक- पुण्यार्थिकयोः सत्त्वेन તયોwયત્વપિત્તે | તલાદ - 4િ. ૬/૪-૧]
संकल्पनं विशेषेण यत्रासौ दुष्ट इत्यपि । परिहारो न सम्यक्स्याद्यावदर्थिकवादिनः ।।
विषयो वास्य वक्तव्यः पुण्यार्थं प्रकृतस्य च। असंभवाभिधानात्स्यादाप्तस्यानाप्तताऽन्यथा ।। રૂતિ 9, II उच्यते विषयोऽत्रायं भिन्ने देये स्वभोग्यतः। संकल्पनं क्रियाकाले दुष्टं पुष्टमियत्तया।।१६।। ___ उच्यत इति । अत्रायं विषय उच्यते यदुत क्रियाकाले = पाकनिर्वर्तनसमये स्वभोग्यात् = आत्मीयभोगार्हादोदनादेर्भिन्ने = अतिरिक्ते देये ओदनादावियत्तया = 'एतावदिह कुटुंवार्यतावच्चार्थिभ्यः पुण्यार्थं चेति विषयतया पुष्टं = संवलितं संकल्पनं दुष्टं, तदाह [६/६]અધ્યયનમાં આ બન્ને પ્રકારના પિંડને દુષ્ટગણી તેનો નિષેધ કર્યો છે.] એટલે જો અસંકલ્પિતપિંડ તરીકે, સાધુને આપવાના સંકલ્પના અભાવ માત્રવાળો પિંડ ગ્રાહ્ય હોય તો યાવદર્થિક પિંડ અને પુણ્યાર્થક પિંડ એ બંનેમાં પણ એવું અસંકલ્પિતત્વ અક્ષત હોઇ એ બન્ને પિંડ પણ ગ્રાહ્ય બનવાની આપત્તિ આવે. શંકાકારની શંકાને અષ્ટકપ્રકરણ ૩/૪-૫ માં આ રીતે કહી છે – વિશેષરૂપે સાધુનું જેમાં સંકલ્પન હોય તે દુષ્ટ- એ રીતે અમારી શંકાનો પરિહાર કરવો એ યાવદર્થિકપિંડને દુષ્ટ (અગ્રાહ્ય) માનનાર તમારે યોગ્ય નથી. અથવા તો યાવર્થિકપિંડ અને પુણ્યાર્થિક પિંડનો વિષય કહેવો જોઇએ. એટલે કે અમુક ચોક્કસ અર્થીને આશ્રીને બનાવેલો પિંડ પરિહર્તવ્ય છે ઇત્યાદિ રૂપે આનો વિષય કહેવો જોઇએ. નહીંતર યાવદર્થિકાદિ પિંડના પરિવાર રૂપ અસંભવિત વાત કહેનારા હોવાથી, આતશાસ્ત્રકાર અનાપ્ત બની જવાની આપત્તિ આવશે. ૧પ આિ રીતે બે શ્લોકોથી કરેલી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે–].
સિંકલ્પિતપિંડ કોને કહેવાય? - સમાધાન આ બાબતમાં આવો વિષય જાણવો. ક્રિયાકાળે = રાંધતી વખતે, પોતાના વપરાશના ભાત વગેરે કરતાં વધારાના દાન માટેના ભાત વગેરે અંગે “આટલું કુટુંબ માટે અને આટલું યાચકોને આપવા માટે આ રીતે જુદાં જુદાં પ્રમાણના કરેલા સંકલ્પથી જે યુક્ત હોય તે દુષ્ટ = અગ્રાહ્ય જાણવું. એટલે કે સ્વવપરાશ કરતાં વધુ પ્રમાણમાં રાંધતી વખતે આવા વિભાગપૂર્વકનો સંકલ્પ કરીને જે યાવદર્થિક કે પુણ્યાર્થિક પિંડ તૈયાર થયો હોય તે એ બેના નિષેધનો વિષય જાણવો. અષ્ટકપ્રકરણ /૬ માં કહ્યું છે કે “સ્વ ખાદ્ય પ્રમાણ અને તે ઉપરાંતના વધારાના દેય અન્નને આશ્રીને જે ઓદનાદિ વિશે “આટલું કુટુંબ માટે, આટલું યાચકો માટે કે પુણ્ય માટે' આવો રાંધવાના કાળે સંકલ્પ કરાયો હોય તે દુષ્ટ છે, આ યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડનો વિષય છે = એટલે કે આવો સંકલ્પિત પિંડ પરિહાર્ય છે."Inલકા [આ સિવાયના સંકલ્પવાળો પિંડ દુષ્ટ નથી એવું જણાવવા ગ્રન્થકાર કહે છે–]
* असणं पाणगं वा वि खाइमं साइमं तहा। जं जाणिज्ज सुणिज्जा वा, दाणट्ठा पगडं इमं ।।५-१-४७।। तं भवे भत्तपाणं तु संजयाण अकप्पि। दितिअं पडिआइक्खे न मे कप्पइ तारिस ।। असणं पाणगं वा वि खाइमं साइमं तहा। जं जाणिज्ज सुणिज्जा वा, पुण्णट्ठा पगडं इमं । तं भवे.