________________
साधुसामग्र्य-द्वात्रिंशिका
१७३ नन्वेवं सद्गृहस्थानां गृहे भिक्षा न युज्यते। अनात्मभरयो यत्नं स्वपरार्थं हि कुर्वते ।।१४।।
नन्वेवमिति । नन्वेवं = संकल्पितपिंडस्याप्यग्राह्यत्वे सद्गृहस्थानां = शोभनव्राह्मणाद्यगारिणां गृहे भिक्षा न युज्यते यतेः, हि = यतोऽनात्मभरयः = अनुदरंभरयो यत्नं पाकादिविषयं स्वपरार्थं कुर्वते, भिक्षाचरदानासंकल्पेन स्वार्थमेव पाकप्रयत्ने सद्गृहस्थत्वभङ्गप्रसङ्गात्, देवतापित्रतिथिभर्तव्यपोषणशेषभोजनस्य गृहस्थधर्मत्वश्रवणात् । न च दानकालात्पूर्वं देयत्ववुद्ध्याऽसंकल्पितं दातुं शक्यत इत्यपि દ્રવ્યETI9૪|| संकल्पभेदविरहो विषयो यावदर्थिकम्। पुण्यार्थिकं च वदता दुष्टमत्र हि दुर्वचः ।।१५।। संकल्पेति । अत्र हि = 'असंकल्पितः पिंडो यतेाह्यः' इति वचने हि संकल्पभेदस्य = यतिसंप्रदानकत्व
[અસંકલ્પિતપિંડપ્રાપ્તિ અશક્ય-શંકા. જેના કયણ, હનન કે પચનમાં સાધુનો સંકલ્પ કર્યો હોય એવો પિંડ પણ જો અગ્રાહ્ય હોય તો ઊંચા બ્રાહ્મણ વગેરે સદ્દગૃહસ્થોના ઘરે ભિક્ષા લેવી જ સાધુને કહ્યું નહીં, કેમકે સગૃહસ્થો પેટભરા ન હોવાથી રાંધવા વગેરેની પ્રવૃત્તિ સ્વ-પર માટે કરે છે. ભિક્ષાચરને આપવાની ગણતરી વિના માત્ર પોતાના પૂરતું જ રાંધે તો એમાં એમનું સગૃહસ્થપણું જ ચાલ્યું જાય. એ પણ એટલા માટે કે દેવતા, માતા-પિતા, અતિથિ, ભર્તવ્યનું પોષણ કર્યા બાદ શેષ ભોજન કરવું એ ગૃહસ્થ ધર્મ છે એવું લૌકિકશાસ્ત્રોમાં સંભળાય છે'.દાનકાળની પૂર્વે રાંધવા વગેરેના અવસરે આપવા માટેનો સંકલ્પ ન કર્યો હોય અને પછી અવસર ઉપસ્થિત થયે દાન કરી દે, એટલે અસંકલ્પિત પિંડ સાધુને પ્રાપ્ત થઇ જાય” એવું ન કહેવું, કારણ કે એ રીતે પહેલાં જેને આપવા માટેનો સંકલ્પ ન કર્યો હોય તે (સામાન્યતયા) આપી શકાતું પણ નથી. એ જાણવું. (કેમકે પોતાના પૂરતું જ હોય એટલે એનો પોતે જ ઉપયોગ કરવાના હોય. એ આપી દઇને પોતાના માટે નવું બનાવે તો સાધુને પશ્ચાત્કર્મ દોષ લાગતો હોઇ ન કલ્પે.) ૧૪. શંકાકાર જ આચાર્યના જવાબની સ્વયં કલ્પના કરી અને દૂષિત ઠેરવતાં કહે છે
સાધુને અસંકલ્પિત પિંડનું ગ્રહણ કરવું કલ્પ છે' આવા શાસ્ત્રવચનમાં અમુક ચોક્કસ પ્રકારના સંકલ્પશૂન્ય જ પિંડના ગ્રહણની વાત છે એવું, યાવદર્થિક અને પુણ્યાર્થક ને દુષ્ટ (દોષયુક્ત) કહેતાં તમારાથી કહી શકાય તેમ નથી.' આશય એ છે કે શંકાકારની શંકાનું સમાધાન કરવા આચાર્ય જો આવું કહે કે “જેને આપવાનું હોય તેને ચોથી સંપ્રદાન વિભક્તિ લાગે છે, તેથી એને સંપ્રદાન કહેવાય છે. એટલે યતિ છે. ગ " જેનું તે યતિસંપ્રદાનક. તેથી] યતિ સંપ્રદાનકત્વ છે પ્રકાર જેમાં એવી દાનેચ્છા રૂપ સંકલ્પ તરીકે , ' હું યતિને = સાધુને દાન કરીશ' તેવી ઇચ્છા રૂપ સંકલ્પ, આવે છે. આવો સંકલ્પ જેમાં ન હો, નલ ને અન્ય સંન્યાસી કે યાચક વગેરેને આપવાની ઇચ્છા રૂપ સંકલ્પ રહ્યો પણ હોય) તે પ્રસ્તુતમાં કાલ્પત પિંડ કહેવાય, આવો અસંકલ્પિત પિંડ સદ્ગહસ્થોને ત્યાં પણ સુસંભવિત છે.” આવું સમાધાન આચાર્યથી કહી શકાય તેમ નથી, કેમકે યાવદર્થિક-એટલે કે જે કોઈ યાચક હોય તે બધા માટે સંકલ્પલા પિંડને પણ તમે દુષ્ટ (ભિક્ષા દોષયુક્ત) માનો છો, તેમજ દાનપુણ્ય માટે નિષ્પાદિત પિંડને પણ તમે દુષ્ટ માનો છો. દિશવૈકાલિક ૫ માં
१ स्वकर्माजीवनं कुल्यैः समानऋषिभिर्वैवाह्य ऋतुगामित्वं देवतापित्रतिथिभर्तव्यपोषणं शेषभोजनं चेति गृहस्थधर्मः ।।