________________
भक्ति-द्वात्रिंशिका
१५७ अन्यत्रारंभवान् यस्तु तस्यात्रारंभशङ्किनः। अबोधिरेव परमा विवेकौदार्यनाशतः ।।३०।।
अन्यत्रेति । यस्त्वन्यत्र = कुटुंवाद्यर्थे आरंभवाँस्तस्यात्र = जिनपूजानिमित्तपुष्पादावारंभशङ्किनः = स्तोकपुष्पादिग्रहणाभिव्यंग्यारंभशंकावतः परमा = प्रकृष्टाऽवोधिरेव = वोधिहानिरेव, विवेकः कार्याकार्यज्ञानमौदार्यं च विपुलाशयलक्षणं तयोशितः । तदुक्तं -
अण्णच्छारंभवओ धम्मेणारंभओ अणाभोगो।
તો, પવયવિસા વોદિવીતિ તોલા મા કિંવા. ૮/૧૨] રૂ૦ | નર્ચે ઘર્થમણારંમप्रवृत्तिप्राप्तौ,
धर्मार्थं यस्य वित्तेहा तस्यानीहा गरीयसी। प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम् । ।[अष्टक ४/६] तथा,
'शुद्धागमैर्यथालाभं प्रत्यौः शुचिभाजनैः । स्तोकैर्वा वहुभिर्वापि पुष्पैर्जात्यादिसंभवैः।। [अष्टक ३/२] इत्यादिकं विरुध्येतेत्याशङ्क्याहयच्च धर्मार्थमित्यादि तदपेक्ष्य दशान्तरम्। संकाशादेः किल श्रेयस्युपेत्यादि(?पि) प्रवृत्तितः।।३१।। यच्चेति । यच्च धर्मार्थमित्यादि भणितं तददशान्तरं सर्वविरत्यादिरूपमपेक्ष्य, आद्यश्लोकस्य सर्वविरत्य
પૂિજામાં હિંસાશંકીને નુક્શાની. - જે કુટુંબાદિ માટે આરંભ કરે છે અને જિનપૂજા નિમિત્તે પુષ્પાદિમાં આરંભની શંકા કરે છે તેને કાર્યાકાર્યના જ્ઞાનરૂપવિવેકનો અને ઉદાર આશય રૂ૫ ઔદાર્યનો નાશ થવાથી પરમ અબોધિ (બોધિહાનિ રૂ૫) મોટું નુક્શાન થાય છે. અન્યત્ર આરંભવાનું આવો ગૃહસ્થ ફુલ વગેરેમાં તો જીવવિરાધના રહી છે એમ દલીલ કરી પુષ્પાદિ ન ચઢાવે અથવા ઓછા ચઢાવે તો એના પરથી એ આરંભની શંકાવાળો છે એમ જાણી શકાય છે. કુટુંબાદિ માટેનો આરંભ કર્મબંધક હોઇ અકાર્ય છે એને કાર્ય = કરવા જેવો માને છે. અને પુજાર્થ પુષ્પાદિનો આરંભ બોધ્યાદિમાપક હોઇ કાર્ય છે એને અકાર્ય = ન કરવા જેવો માને છે. એટલે એનો કાર્યાકાર્યજ્ઞાનરૂપ વિવેક નષ્ટ થઇ જાય છે. શ્રીજિનેશ્વરદેવની પ્રભાવક પૂજા દ્વારા સ્વ-પરના બોધ્યાદિપ્રાપ્તિનો ઉદાર આશય પણ તેનો ટકી શકતો નથી. પંચાશક [૪/૧૨)માં કહ્યું છે કે “અન્ય કાર્યોમાં આરંભવાળા જીવનો ધર્મમાં અનારંભ એ અનાભોગ = અજ્ઞાન છે તેમજ એનાથી લોકમાં “જૈન શાસનમાં પૂજાદિનું વિધાન પણ લાગતું નથી. માટે જૈનશાસન અસાર છે' ઇત્યાદિરૂપ પ્રવચન હીલના થાય છે જે અબોધિના બીજભૂત છે. આમ એવા ગૃહસ્થને અજ્ઞાન અને અબોધિબીજ એમ બે દોષો થાય છે."ાયol.
શંકા - આ રીતે ધર્મ માટે પણ જો આરંભ પ્રવૃત્તિ કરવાની છે તો અષ્ટકજી (૪/૯) માં જે કહ્યું છે કે “ધર્મ માટે જે ધનની (પરિગ્રહરૂપ સાવઘની) ઇચ્છા કરે છે તેને તો તેની અનિચ્છા જ વધુ હિતકર છે. પહેલાં કાદવથી (પરિગ્રહના પાપથી) ખરડાવું અને પછી (ધર્મ કરીને) પ્રક્ષાલન કરવું એના કરતાં પહેલેથી (એ પાપથી) ખરડાવું જ નહીં એ વધુ સારું છે. પ્રસ્તુતમાં આરંભના પાપથી ખરડાવું અને પૂજાથી એને સાફ કરવો એના
१ अन्यत्रारंभवतो धर्मेऽनारंभकोऽनाभोगः । लोके प्रवचनखिंसाऽवोधिवीजमिति दोषो च।।