________________
भक्ति-द्वात्रिंशिका
१५३ विघ्नोपशमन्याद्या गीताऽभ्युदयप्रसाधनी चान्या। . निर्वाणसाधनीति च फलदा तु यथार्थसंज्ञाभिः ।।२५।। आद्ययोश्चारुपुष्पाद्यानयनैतन्नियोजने। अन्त्यायां मनसा सर्वं संपादयति सुन्दरम् ।।२६।।
आद्ययोरिति । आद्ययोः कायवाग्योगसारयोः पूजयोः क्रमात्पुष्पादिकं = प्रधानपुष्पगन्धमाल्यादिकं सेवते च स्वयमेव ददात्यानयति च वचनेनान्यतोऽपि क्षेत्रात् । तदुक्तंप्रवरं पुष्पादि सदा चाद्यायां सेवते तु तद्दाता ।
आनयति चान्यतोऽपि हि नियमादेव द्वितीयायाम् । [षो. ९/११] अन्त्यायां = मनोयोगसारायां सर्वं सुन्दरं पारिजातकुसुमादि मनसा संपादयति । तदुक्तं - ‘त्रैलोक्यसुन्दरं यन्मनसाऽऽपादयति तत्तु चरमायाम् । તિા રદ્દ न च स्नानादिना कायवधादत्रास्ति दुष्टता। दोषादधिकभावस्य तत्रानुभविकत्वतः ।।२७।।
नचेति । न चात्र = पूजाविधौ कायवधात् = जलवनस्पत्यादिविराधनात्स्नानादिना दुष्टताऽस्ति, दोषात् = कायवधदोषादधिकभावस्य = स्नानादिजनिताधिकशुभाध्यवसायस्यानुभविकत्वतः = अनुभवसिद्ध
ત્7 તમુિi [ો. 8/93-9૪-૧૧થયેલી પૂજા અતિચાર શુન્ય છે.) આ ત્રણ પૂજા યથાક્રમે વિજ્ઞશાંતિ કરનારી, અભ્યદય સાધનારી અને મોક્ષ આપનારી હોય છે. ષોડશક ૯િ/૯-૧૦] માં કહ્યું છે કે “અન્ય શાસ્ત્રજ્ઞ આચાર્યો કહે છે કે પૂજા કાયયોગપ્રધાના, વાગ્યોગપ્રધાના અને મનોયોગપ્રધાના એમ ત્રણ પ્રકારે છે. અનુક્રમે કાયા વગેરેની શુદ્ધિથી પ્રાપ્ત કરેલા ધનથી જે તેની શુદ્ધિના અતિચાર શુન્ય કરવામાં આવે છે તે કાયયોગપ્રધાના વગેરે રૂપ થાય છે. આમાંથી
ધાના પુજા વિનોપશમની હોય છે, વચનયોગપ્રધાના પુજા અભ્યદયસાધિકા હોય છે અને ત્રીજી નિર્વાણ પ્રદા હોય છે."ારપા આિ ત્રણે પૂજામાં અનુક્રમે જે થાય તેને ગ્રન્થકાર જણાવે છે–]
કાયયોગપ્રધાના પૂજામાં શ્રેષ્ઠ પુષ્પ-માળાઓને સ્વયં બિંબપર ચઢાવે છે. વચનયોગપ્રધાના પૂજામાં શ્રેષ્ઠ પુષ્પાદિને અન્ય ક્ષેત્રમાંથી બીજા પાસે વચન દ્વારા મંગાવે છે. (ષોડ ૯/૧૧ માં) કહ્યું છે કે “તદાતા = પૂજક પ્રથમપૂજામાં હંમેશા પ્રવરપુષ્પ વગેરે સ્વયં ચઢાવે છે. બીજી પૂજામાં વચનથી કહીને અન્ય ક્ષેત્રમાંથી બીજા પાસે મંગાવે પણ છે.” મનોયોગપ્રધાના અન્યપૂજામાં ત્રણે લોકમાં સર્વ સુંદર એવા પારિજાત વગેરે પુષ્પોને નંદનવન વગેરેમાંથી મનથી લાવી બિંબ પર ચઢાવે છે. લિો. /૧૨ માં કહ્યું છે કે “કૈલોક્યસુંદર પુષ્પોને મનથી જે સંપાદિત કરે છે તે ચરમપૂજામાં ચઢાવે છે પારકા પૂિજાવિધિમાં દ્રવ્યશૌચ જે કહ્યો તેમાં સ્નાનાદિ આવશ્યક છે. એટલે એ સ્નાનાદિમાં કાયવધાદિ હોવાથી દોષ લાગે છે એવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે]
પૂિજામાં હિંસા, છતાં લાભ] આ પૂજાવિધિમાં સ્નાનાદિથી પાણી-વનસ્પતિ વગેરેનો કાયવધદોષ રહ્યો હોવાથી દોષિતતા છે એવી શંકા ન કરવી, કેમકે એ કાયવધાદિ જે દોષ થાય છે એના કરતાં અધિક શુભઅધ્યવસાય સ્નાનાદિથી થતો હોવો અનુભવસિદ્ધ છે. એટલે કે અલ્પવ્યયે ઘણો લાભ થતો હોવાથી આમાં દોષ તો નથી, પણ ઉપરથી ગુણ છે.