________________
१२६
द्वात्रिंशद्वात्रिंशिका हाय्यककरणलक्षणात् सत्त्वधीः, साऽऽत्मानमेव न परं विभर्ति = पुष्णातीत्यात्मभरिस्तत्त्वं पिशुनयति = सूचयतीत्यात्मभरित्वपिशुना परेषां स्वमांसभक्षकव्याघ्रादीनामपायान् दुर्गतिगमनादीनापेक्षत इत्येवंशीला । तथा चात्रात्मभरित्वं परापायानपेक्षत्वं च महदूषणमिति भावः । तदुक्तं -
अपकारिणि सद्बुद्धिर्विशिष्टार्थप्रसाधनात् ।
માત્મપરિ–વિશુના પરા(ત)પાયાનળ 1 તિ [ગષ્ટ ૨૧/૭] રદ્દા पदार्थमात्ररसिकस्ततोऽनुपकृतोपकृत्। अगूढलक्षो भगवान् महानित्येष मे मतिः ।।२७।। अर्हमित्यक्षरं यस्य चित्ते स्फुरति सर्वदा। परं ब्रह्म ततः शब्दब्रह्मणः सोऽधिगच्छति।।२८।। परसहस्राः शरदां परे योगमुपासताम्। हन्तार्हन्तमनासेव्य गन्तारो न परं पदम् ।।२९।।
વમાંસભક્ષક વાઘ વગેરે અપકારી જીવ પર “આ તો કર્મસમૂહને તોડવામાં સહાય કરવા રૂપે મારા પર ઉપકાર કરનારા છે, માટે સારા છે = સારું કરનારા છે' આવી બુદ્ધની જે અતિકુશલચિત્ત રૂપ સત્ત્વધી છે તે બુદ્ધના આત્મભરિત્વની ચાડી ખાનારી છે, કારણકે એમાં પરના = વ્યાધ્રાદિના અપાયની કોઇ ચિંતા નથી, એટલે કે એમાં માત્ર સ્વાર્થનો જ વિચાર છે અને અન્યના દુર્ગતિગમન વગેરે અપાયોનો વિચાર નથી. એટલે કે એમાં આત્મભરિત્વ અને પરાપાયાનપેક્ષત્વ રૂપ મોટા દૂષણ રહ્યા છે. અષ્ટકજી (૨૯૭) માં કહ્યું છે કે “વાઘ વગેરે અપરાધી પર, “આ કર્મક્ષયમાં સહાયક બની સર્વજ્ઞતારૂપ વિશિષ્ટ ચીજનું સંપાદન કરી આપનાર છે માટે સારો છે' એવી બુદ્ધિ આત્મભરિત્વસૂચિકા છે, કારણકે એમાં પરના અપાયનો કોઇ વિચાર નથી.” આમ આ અતિકુશલચિત્ત વસ્તુતઃ અતિ કુશળ જ નથી. એટલે એનો અભાવ હોવા માત્રથી જિનમાં મહત્ત્વાભાવ સિદ્ધ થઇ જતો નથી .રકા [આમ શ્રીજિનમાં મહત્ત્વની સ્થાપના કરીને અને જુદી જુદી અનેક રીતે આશંકિત મહત્ત્વાભાવનું નિરાકરણ કરીને છેવટે છ શ્લોકો દ્વારા જિનમહત્ત્વબત્રીશીનો ઉપસંહાર કરતા ગ્રન્થકાર કહે
પિરમાનંદ સંપત્તિનું બીજ-પ્રભુભક્તિ). પદાર્થમાત્રમાં રસિક (એટલે કે એના પર રાગદ્વેષ કરવામાં નહીં, માત્ર સઘળા પદાર્થોમાં રસિક = સઘળા પદાર્થોનું જ્ઞાન કરવાના સ્વભાવવાળા) અને તેથી અનુપકારી પર પણ ઉપકાર કરનારા અને અગૂઢલક્ષણવાળા ભગવાન મહાનું છે એવું મને લાગે છે. અથવા પદાર્થમાત્ર રસિક એટલે પદાર્થના વાસ્તવિક સ્વરૂપમાં રસિક. પરસ્પરોપગ્રહો જીવાનામ્ સૂત્રાનુસારે અન્યજીવો પર ઉપકાર કરવો એ જીવનું = પોતાનું સ્વરૂપ છે. તેના રસિક હોવાથી ભગવાનું અનુપકારી પર પણ ઉપકાર કરે છે. એમ “ઉપયોગલક્ષણો જીવઃ' અનુસાર સર્વ પદાર્થોનું જ્ઞાન કરવાના સ્વરૂપવાળા હોવાથી ભગવાનું અગૂઢલક્ષવાળા છે. આવા ભગવાનું મહાનું છે એવું મને લાગે છે.ll૨૭ એ ભગવાન ના વાચક “અહમ્' એ અક્ષરો જેના ચિત્તમાં હરહંમેશ સ્તુરિત રહે છે તે ભવ્યજીવ, તે શબ્દબ્રહ્મથી પરં બ્રહ્મની પ્રાપ્તિ કરે છે.૨૮ અન્ય ધર્મીઓ હજારો વર્ષ સુધી યોગની ઉપાસના કર્યા કરો. હંત! શ્રી અહમ્ દેવની ઉપાસના વગર તેઓ પરમપદને પામવાના નથી.ર૯ શ્રી અરિહંતદેવના ધ્યાનથી