________________
जिनमहत्त्व - द्वात्रिंशिका
अत्रोच्यते न संख्यावद्दानमर्थाद्यभावतः ।
सूत्रे वरवरिकायाः श्रुतेः किं त्वर्थ्यभावतः । ।१४।।
अत्रोच्यते इति । अत्र = भगवद्दानस्य संख्यावत्त्वे । उच्यते- न संख्यावद्दानमर्थाद्यभावतः, आदिनोदारत्वग्रहः । अत्रैव किं मानमित्यत आह- सूत्रे = आवश्यकनिर्युक्त्यादिरूपे वरवरिकायाः = वृणुतं वरं वृणुत वरमित्युद्घोषणारूपायाः श्रुतेः, तस्याश्चार्थाद्यभावविरोधात् किं त्वर्थ्यभावतः = अन्यादृशयाचकाभावात् । तदिदमुक्तं
महादानं हि संख्यावदर्थ्यभावाज्जगद्गुरोः ।
सिद्धं वरवरिकातस्तस्याः सूत्रे विधानतः । । [ अष्टक २६/५] इति ।।१४।। स च स्वाम्यनुभावेन सन्तोषसुखयोगतः । धर्मेऽप्युग्रोद्यमात्तत्त्वदृष्ट्येत्येतदनाविलम् ।। १५ ।
स चेति । स च = अर्थ्यभावश्च स्वाम्यनुभावेन = भगवतः सिद्धयोगफलभाजः प्रभावेण सोपक्रमनिरुपक्रमधनादानवाञ्छाजनककर्मणा (णां) संतोषसुखस्यानिच्छा-मितेच्छालक्षणस्य योगतः = संभએ પાસે વધુ ધન ન હતું એવા કારણે નહીં કે એવી ઉદારતા નહોતી એવા કારણે નહીં. આ વાતમાં શું પ્રમાણ છે? આ - આવશ્યક નિર્યુક્તિ વગેરે સૂત્રમાં વરદાન માગો - વરદાન માગો એવી ઘોષણા રૂપ વ૨વરિકા જે સંભળાય છે એ પ્રમાણ છે. આશય એ છે કે આ. નિ. માં (૨૧૯) કહ્યું છે કે “વરવરિા ઘોસિગ્ગર વિિિઝાં વિખ્ખણ વધ્રુવિહીનં । સુરાપુરટેવવાળવરિંદ્રદિઞળ નિલમો ।।” અર્થઃ શૃંગાટક,ત્રિક, ચતુષ્ક વગેરેમાં વરવરિકા ઘોષિત કરાય છે એટલે વરદાન માગો - વરદાન માગાં એ પ્રમાણે ઘોષણા કરાય છે. કોણ શું ઇચ્છે છે? જે, જે ઇચ્છતો હોય તેને તેનું દાન કરવું એ શાસ્ત્રીય મર્યાદામાં ‘કિમિચ્છક' કહેવાય છે. ચારેય નિકાયના દેવોઇન્દ્રો-રાજા વગેરેથી પૂજાયેલા શ્રીજિનેશ્વરોના દીક્ષા કાળે અનેક પ્રકારનું કિમિચ્છક વરવરિકાની ઘોષણા પૂર્વક દેવાય છે.“ જો ધનનો કે ઉદારતાનો અભાવ હોય તો આવી વવરિકા સંભવી શકતી નથી. માટે જણાય છે કે પરિમિત દાનમાં આ બેનો અભાવ કારણ ન હોતો. કિન્તુ બીજા એવા યાચકોનો અભાવ એમાં કારણ હતો. જે અપરિમિત દાન લઇ જાય એવા કે એટલા યાચકો જ નહોતા તો એટલું દાન પણ શી રીતે સંભવે? અષ્ટક પ્રકરણ (૨૬/૫) માં આ વાત કરી છે. તે આ રીતે “જગદ્ગુરુ શ્રીજિનેશ્વરદેવનું મહાદાન અર્થીના અભાવના કા૨ણે સંખ્યા-વાળું હતું. આ વાત વવરિકાથી સિદ્ધ છે. તે પણ એટલા માટે કે, સૂત્રમાં વ૨વરિકાનું વિધાન કરવામાં આવ્યું છે. [‘મોટા ભાગે દારિદ્રચથી ઉપહત એવી આટલી વિરાટ દુનિયામાં યાચકોનો અભાવ શી રીતે વર્તે? એવા પ્રશ્નને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે-]
[યાચકાભાવનું કારણ]
ધનગ્રહણ કરવાની ઇચ્છાનું જનક સોપક્રમ કે નિરુપક્રમ કર્મ ધરાવનારા યાચકો સિદ્ધયોગના ફળને પામેલા પ્રભુના પ્રભાવે ઇચ્છા શૂન્યતા રૂપ કે પરિમિત ઇચ્છા રૂપ સંતોષ સુખને પામે એ વાત સંભવતી હોવાથી અર્થીઓનો અભાવ થાય છે. આશય એ છે કે સિદ્ધયોગના પ્રભાવે હિંસક ભાવ વગેરેની જેમ ધનેચ્છા વગેરે પણ શાંત થઇ શકે છે. [આમાં સોપક્રમકર્મવાળાને ઇચ્છાશૂન્યતા રૂપ સંતોષ અને અન્યને પરિમિતઇચ્છા રૂપ સંતોષ થાય એવું લાગે છે.] વળી પ્રભુ પ્રભાવે જ જીવો કુશલ અનુષ્ઠાન(પરિગ્રહ પરિમાણ) રૂપ ધર્મમાં અત્યંત
११५