________________
११६
द्वात्रिंशद्वात्रिंशिका वात् तथा स्वाम्यनुभावेनैव प्राणिनां धर्मेऽपि कुशलानुष्ठानरूपे उग्रोद्यमात् = अतिशयितप्रयत्नात् तत्त्वदृष्ट्या = संसारासारतापरिज्ञानेनेत्येतत् = संख्यावद्दानमनाविलं = निर्दोषम् । तदिदमुक्तं -
महानुभावताप्येषा तद्भावेन यदर्थिनः । विशिष्टसुखयुक्तत्वात् सन्ति प्रायेण देहिनः ।। धर्मोद्यताश्च तद्योगात्ते तदा तत्त्वदर्शिनः ।
महन्महत्त्वमस्यैवमयमेव जगद्गुरुः ।। [अष्टक २६/७-८] इति । यत्तु संतोषजनकत्वे मितमपि दानं न स्यादिति केनचिदुच्यते तत्तूक्तसंतोषव्यवस्थाऽपरिज्ञानविजृम्भितम् । तदिदमाहाष्टकवृत्तिकृत् ‘ननु यदि तीर्थंकरानुभावादशेषदेहिनां संतोषभावादीभावः स्यात्तदा संख्याकरणमप्ययुक्तं, अल्पस्यापि दानस्यासंभवात्, इत्यत्रोच्यते- देवताशेषाया इव संवत्सरमात्रेण प्रभूतप्राणिग्राह्यत्वाद्युक्तमेव संख्यावत्त्वमिति ।।१५।। दानादेवाकृतार्थत्वान्महत्त्वं नेति मन्दधीः। तस्योत्तरमिदं पुण्यमित्थमेव विपच्यते ।।१६।।
दानादिति । 'दानादेव हेतोरकृतार्थत्वात् = फलविशेषप्रत्याशावश्यकत्वेनासिद्धप्रयोजनत्वात् महत्त्वं ઉદ્યમશીલ બને છે તથા સંસારની અસારતાનું પરિજ્ઞાન પામે છે. (અથવા પ્રભુપ્રભાવે જ સંસારની અસારતા સમજવાથી પરિગ્રહ પરિમાણાદિ ધર્મમાં ઉધત બને છે.) તેિથી પણ તેઓની યાચકવૃત્તિ ઓછી થઇ જવાથી વાચકોનો અભાવ સંપન્ન થાય છે.] આમ સંખ્યાવ૬ દાન યાચકોના અભાવ પ્રયુક્ત હોઇ નિર્દોષ છે. અષ્ટક પ્રકરણમાં આ વાત આ પ્રમાણે કહી છે - “વળી પ્રભુની આ પણ એક મહાનુભાવતા છે કે તેમની હાજરીમાં જીવો પ્રાયઃ કરીને સંતોષના વિશિષ્ટ સંખથી યુક્ત હોઇ અર્થી રહેતા નથી. વળી તેમના સંપર્કથી તે જીવો ત્યારે ધર્મનિરત બને છે તથા તત્ત્વદર્શી બને છે. એટલે આ જિનમાં જ મોટું મહત્ત્વ છે અને એ જ જગદ્ગુરુ છે. પ્રભુપ્રભાવે જીવો જો સંતોષી બની જતા હોય તો તો પરિમિત દાન પણ સંભવશે નહિ' આવું કોઇએ કહ્યું છે તે તો અમે ઉપર જે સંતોષની વ્યવસ્થા કરી છે તેના અજ્ઞાનના કારણે જ કહ્યું છે. એ વ્યવસ્થામાં અમે કહ્યું જ છે કે નિરુપક્રમ કર્મવાળા જીવોને પરિમિત ઇચ્છા રૂપે સંતોષ થાય છે. એટલે પરિમિત ઇચ્છાનુસાર તેઓની પરિમિત યાચના ઊભી રહેવાથી પરિમિત દાન સંભવિત રહે છે. અષ્ટકજીના વૃત્તિકારે પણ (૨૭ ૬ વૃત્તિમાં) કહ્યું છે કે “શંકા - જો શ્રીતીર્થકરના પ્રભાવે સઘળા જીવોને સંતોષ થવાથી યાચકાભાવ સંપન્ન થાય છે તો દાનની સંખ્યા દેખાડવી પણ અયોગ્ય છે, કારણ કે અલ્પ પણ દાન સંભવતું નથી. સમાધાન - દેવતાશેષની જેમ એક વર્ષમાત્રમાં પણ (મિતેચ્છાવાળા પણ) પુષ્કળ પ્રાણીઓ પ્રભુદત્ત દાન લઇ શકે છે. તેથી દાનનો સર્વથા અભાવ કે સાવ અલ્પદાન માનવું યોગ્ય નથી. કિન્તુ ઉક્ત સંખ્યાવાળું દાન માનવું જ યોગ્ય છે. “l/૧૫ll. પિરિમિતદાનના કારણે જિનમાં મહત્ત્વાભાવ માનનારા બૌદ્ધનું નિરાકરણ કરી હવે દાનના કારણે જ અકૃતાર્થત્વની આશંકા કરી મહત્ત્વાભાવની સ્થાપના કરનાર પૂર્વપક્ષીનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે]
સિાંવત્સરિકદાન પણ એક કલ્પ શ્રી જિન દાન આપે છે એનો અર્થ જ એ કે એમણે હજુ કોઇ ને કોઇ ફળની આશા રહી છે. એટલે તેઓના સઘળાં પ્રયોજનો હજુ સિદ્ધ ન થયા હોવાથી અકૃતાર્થતા હોય છે. તેથી જ શ્રીઅરિહંત મહાનું નથી
એ જણાય છે” આવું કોઇ મંદબુદ્ધિ પૂર્વપક્ષી કહે છે તેને આ ઉત્તર આપવો કે “તીર્થંકરપણાના કારણભૂત પુણ્ય કર્મ આ રીતે દાનાદિ દ્વારા જ સ્વફળ દેખાડે છે. એટલે કે દરેક તીર્થંકર દેવોની દાનાદિ પ્રવૃત્તિ થાય
* संवत्सरमात्रेणाऽप्रभूतप्राणिग्राह्यत्वादिति अष्टकप्रकरणमुद्रितप्रतौ ।