________________
११४
द्वात्रिंशद्वात्रिंशिका अन्ये त्वाहुमहत्त्वं हि संख्यावद्दानतोऽस्य न। शास्त्रे नो गीयते ह्येतदसंख्यं त्रिजगद्गुरोः ।।१३।।
अन्ये विति । अन्ये तु = वौद्धास्त्वाहुः अस्य जिनस्य हि संख्यावद्दानतो न महत्त्वम् । श्रूयते हि जिनदानस्य संख्यावत्त्वं,
'तिन्नेव य कोडिसया अट्ठासीअं च हुंति कोडिओ।
असियं च सयसहस्सा एवं संवच्छरे दिन्नं ।। [आ.नि. २२०] इत्यादिना । नः = अस्माकं शास्त्रे चैतद्दानमसंख्यं त्रिजगद्गुरोः = वोधिसत्त्वस्य गीयते । तदुक्तं -
एते हाटकराशयः प्रवितताः शैलप्रतिस्पर्द्धिनो, रत्नानां निचयाः स्फुरन्ति किरणैराक्रम्य भानोः प्रभाः। हाराः पीवरमौक्तिकौघरचितास्तारावली भासुरा, यानादाय निजानिव स्वगृहतः स्वैरं जनो गच्छति ।।१ ।। इत्यादि ।।१३।।
असंख्यदानदातृत्वेन हि बोधिसत्त्वस्य बहुविभूतिमत्त्वकार्पण्याभावादिना परेण महत्त्वं व्यवस्थाप्यते, संख्यावद्दानदातृत्वेन च जिनस्य तद्विपर्ययान महत्त्वमिति, तच्चायुक्तं, संख्यावत्त्वस्यान्यप्रयुक्तत्वादित्याशयेन समाधत्तेરાખવું.I/૧૨ા નિયાયિકોનું નિરાકરણ કરી હવે બૌદ્ધોનું આ બાબતમાં નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે]
[પરિમિતદાનદાતા વીતરાગ મહાનું નથી-બૌદ્ધમત). અન્ય એટલે બૌદ્ધો કહે છે કે સંખ્યાવાળું દાન આપ્યું હોવાથી જણાય છે કે જિન મહાનું નથી. જિનનું દાન સંખ્યાતું હતું એ “એક સંવત્સરમાં ત્રણસો અલ્યાશી કરોડ એંશી લાખ જેટલું દાન આપ્યું.” એવા આવશ્યક નિર્યુક્તિ (૨૨૦) ના વચનથી જણાય છે. જ્યારે અમારા શાસ્ત્રોમાં તો ત્રિજગદ્ગુરુ બોધિસત્ત્વનું આ દાન અસંખ્ય હોવું કહેવાયું છે. કહ્યું છે કે “પર્વતની પ્રતિસ્પર્ધા કરતાં આ બજારુ માલના વિસ્તૃત ઢગલાઓ છે. આ રત્નોના ઢગલાઓ કિરણો વડે સૂર્યની પ્રજાને આક્રાન્ત કરી ચમકી રહ્યા છે. તારાઓની પંક્તિની જેમ ચળકતા આ શ્રેષ્ઠ મોતીઓના સમુહોથી રચાયેલા હારો છે જે બધાને સ્વગૃહમાંથી પોતાના હોય એ પ્રમાણે સ્વેચ્છા મુજબ લોક લઇ જાય છે. ૧all
આ પ્રમાણે અસંખ્યદાનના પ્રતિપાદન દ્વારા બૌદ્ધો એવું વ્યવસ્થાપિત કરવા માગે છે કે અસંખ્યદાન દાતૃત્વ હોવાથી જણાય છે કે બોધિસત્ત્વમાં બહુ વિભૂતિ અને કૃપણતાનો અભાવ વગેરે રૂપે મહત્ત્વ હતું. જ્યારે જિને તો પરિમિત સંખ્યાવાળું દાન આપ્યું હોવાથી આનાથી વિપર્યય છે. એટલે કે જિનમાં અલ્પવિભૂતિમત્તા અને કૃપણતા હોવી સિદ્ધ થવાથી બહુવિભૂતિ વગેરે રૂપે મહત્ત્વ હતું નહિ. બૌદ્ધોએ મહત્ત્વ-મહત્ત્વાભાવની કરેલી આવી વ્યવસ્થા અયોગ્ય છે, કારણકે શ્રી જિનેશ્વર દેવે જે પરિમિતસંખ્યાક દાન આપ્યું છે તે વિભૂતિની અલ્પતા કે કૃપણતાના કારણે નહીં, કિન્તુ એનાથી ભિન્ન યાચકાભાવના કારણે, આવા આશયથી ગ્રન્થકાર કહે છે –
પિરિમિતદાનનું કારણ ભગવાનનું દાન પરિમિતસંખ્યાક હતું એ બાબતમાં અમે કારણ કહીએ છીએ- તે પરિમિતસંખ્યાક હતું
त्रीण्येव च कोटिशतान्यष्टाशीतिश्च भवन्ति कोट्यः। अशीतिश्च शतसहस्राण्येतत्संवत्सरे दत्तम् ।।२२०।। आ. नि.।।