________________
ભાષાંતર.
૫૫
તેમાંથી એક જણ બોલ્યા કે –“હે નાથ! જીર્ણ નામના વનમાં વિવિધ મૃગેનાં મોટાં ટેળાંઓ ફર્યા કરે છે.” પછી રાજા પિતે વ્યાધને વેષ લઈને અને તે વ્યાપને બોલાવીને મૃગલાંઓને પકડવા તે વનમાં ગયે, હરિણને પકડવાની ઈચ્છાવાળા એવા તે રાજાએ તે વનને વિષમ જોઈને ધર્મને વિરોધ કરવાવાળી એવી બુદ્ધિ (યુક્તિ) રચી. ચારે દિશાઓમાં સરોવરની પાળે ફેડીને રાજાએ તે ઉદ્યાનને ચારે બાજુ પાણીથી પૂર્ણ કરી દીધું, અને ઉદ્યાનની ચારે બાજુ ખાડે ખોદા, તથા તેમાં જીરું પાંદડાં વિગેરેથી અગ્નિ જગાવ્યું. અને સર્વત્ર જીવની આશાને વંસ કરવાવાળા એવા પાશ માંડી દીધા, તેમજ ત્યાં ધર્મને વંસ કરવાવાળા અને વિવિધ આયુધોથી યુક્ત એવા શિકારીઓ ઉભા રાખી દીધા, આ પ્રમાણે રચના રચીને રાજાએ અનેક બાળમૃગને પકડીને તે પોતાના પુત્રને આપ્યા. કારણ કે મેહ એ પાપનું સ્થાન છે, આ જોઈને કેઈક વિવેકી પંડિત માણસને પ્રતિબંધ આપવા તે વખતે આ પ્રમાણે એક શોલ્યા રે
“રજવા શિઃ વિતતા ટિણ દિવે, શાલ, ઢઠટ & વારૌર્યહી દુનમુના જિતા વાનાન્ન છે. -- व्याधाः पदान्यनुसरंति गृहीतचौपाल
સેનાપતિ ડૅમણુતા ની હિર “દિશાઓમાં દોરડીએ બંધાવી, પાણીમાં વિષ મેળવ્યુ, પૃથ્વી પર પાશ નખાવ્યા, વનની ચારે બાજુ અગ્નિ સળગાવ્યું, અને પગલે પગલે ધનુર્ધારી શિકારીઓ ઉભા રાખી દીધા–આવી સ્થિતિમાંથી પસાર થઈને બચ્ચાં સહિત તે બિચારી હરણ ક્યા પ્રદેશને જઈને આશ્રય કરે?” જ્યાં રાજા પોતે જ પોતાના સેવકે સાથે કોધી અને દૂર દષ્ટિવાળો થાય, ત્યાં લોકોને પગલે પગલે પીડા થાય.
આ પ્રમાણે કહેલ કથાના આક્તથી અજ્ઞાત એવા રાજાને નમસ્કાર કરીને કેટવાળ પોતાને ઘેર ગયે, કરણસ્થિતિ (કાર્યપ્રવૃત્તિ)થી મુક્ત થઈ અને રાજસભા (રજોગુણની રેખા)ને ત્યાગ કરી આત્મા