________________
પર
સમ્યકત્વ કૌમુદી-સુયાધન રાજાની કથા.
જેમ પરમાનંદ પામે, તેમ રાજા પણ અંત:પુરમાં જઇને પરમ સતાષ પામ્યા.
પછી પાંચમે દિવસે પણ રાજાએ પૂર્વ પ્રમાણે પૂછ્યું, એટલે કાંતિયુક્ત મુખવાળા એવા તે કાટવાળ નમસ્કારપૂર્વક આ પ્રમાણે કથા કહેવા લાગ્યા:—
ભારતીભૂષણ મંત્રીની કથા.
“ ગાડદેશની અવનીના લલાટમાં તિલકસમાન એવા પાડલીપુર નગરમાં વસુધા પર એક કલ્પવૃક્ષ સમાન એવા વસ્તુપાલ નામના રાજા હતા. પ્રાર્થના કરતાં પણ યાચાને સદા અધિક દાન આપતા એવા તે ભૂપને જોઇને કલ્પવૃક્ષા લજ્જા પામીને મેરૂપર્વત પર ચાલ્યા ગયા. તે રાજાના હૃદયમાં ભારતીને ભૂષણરૂપ માનનાર, અને વિદ્વજનામાં મુગટસમાન એવા ભારતીભૂષણ નામનેા પ્રખ્યાત મત્રી હતા. રાજા સદા પેાતાની બુદ્ધિથી જેમ કવીંદ્ર મહાયુક્ત કાવ્યા અનાવે તેમ નવા નવા ઉલ્લેખા બનાવીને જુદા જુદા દેશેામાંથી આવેલા વિદ્વાને પાસે તેના અર્થ કરાવતા અને પ્રસન્ન થઈ ઈચ્છા કરતાં પણ અધિક દાન આપીને તેમને અત્યંત સંતુષ્ટ કરતા હતા. તેથી વિશ્વના મડનરૂપ એવા વિવિધ પડિતાથી પરિવૃત થઇ તે રાજા સર્વત્ર બહુજ પ્રખ્યાત થયા. તેવા પ્રકારની વિધા, લક્ષ્મી અને દાન—એ ત્રણ ગુણેાથી એક સામાન્ય જન પણ મેાટાઇને પામે, તા પૃથ્વીપતિ જગપ્રસિદ્ધ થાય તેમાં શુ આશ્ચય ? કારણ કે:
A
“ જ્ઞાત્મનો મૂળ વિદ્યા, રાસ્ય પ્રિયા | જ્ઞાનસ્વાવારતા ગીલ્ટ, પુનઃ સ” મૂળળમ્ ” ।।
5)
॥
“ આત્માનુ ભૂષણુ વિધા, શરીરનુ ભૂષણુ લક્ષ્મી ( Àાલા ) દાનનુ ભૂષણ ઉદારતા અને શીલ એ સનું ભૂષણ છે. ”
એકદા સભામાં વિદ્વાનાની સાથે ગાછી નીકળતાં તે ચતુર સચિવે પેાતાના બુદ્ધિબળથી રાજાનું પદ્ય અનેક રીતે કૃષિત કર્યુ (તેમાં