________________
ભાષાંતર.
વર્તન કરતાં કાંઈક ન્યૂન જ્યારે ભવસ્થિતિ બાકી રહે, ત્યારે જીવ ગ્રંથિભેદ કરીને સમ્યક્ત્વ પામે છે. આ સંબંધમાં કહ્યું છે કે
સાત કર્મોની ઉત્કૃષ્ટ ૬૯ આદિ કેટાનુકેટી સાગરેપમની સર્વ સ્થિતિને નાશ કરીને જ્યારે એક કેટાનુકેટી સાગરેપમથી કંઈક ન્યૂન રહે, ત્યારે અપૂર્વકરણ ગે જીવ સત્વર ગ્રંથિભેદ કરે છે. સહજ કઠિન એવી ગ્રંથિને ભેદ થતાં એક પ્રકારના વિશેષ આત્મિક ભાલ્લાસથી મુક્તિની સન્મુખતા સૂચવનાર એ સમ્યકુત્વને અવશ્ય લાભ થાય છે. નિશ્ચલ એવા તે સમ્યક્ત્વ યેગે જીવ મોક્ષની પ્રાપ્તિસુધી બાકી રહેલ કિલષ્ટ કર્મસ્થિતિને પણ અગ્નિ જેમ ઈધનને બાળે, તેમ તેને ક્ષય કરે છે.”
નિધાનની જેમ જે સમ્યત્વની પ્રાપ્તિ થયા પછી પાપમ પૃથત્વ અર્થાત્ કિચિક્યૂન અન્તઃ કેટકેટી સાગરોપમમાંથી બેથી થાવત્ નવ પલ્યોપમ કર્મસ્થિતિ ક્ષય થાય, ત્યારે પ્રાણ સર્વ સુખકારી દેશવિરતિને પામે છે. મેષસંપત્તિ માટે એક કેલકરાર જેવું અને અનેક ગુણેથી વિભૂષિત એવું તે સમ્યકત્વ ક્ષાયિકાદિ ભેદથી અનેક પ્રકારનું શાસ્ત્રમાં કહેલ છે. માટે ભવ્યજીના ઉપકારાર્થે અને સમ્યકત્વની સ્પષ્ટતા માટે પૂર્વાચાર્ય કૃત ગ્રંથાનુસારે આ સમ્યકત્વ કૌમુદી (પ્રકાશિકા) ની હું (જિનહર્ષગણી રચના કરું છું.
ગ્રંથ પ્રારંભ,
સંપ્રતિ રાજાની કથા. પદાઓનું એક અપ્રતિમ સ્થાન એવા જ બદ્વીપનામને દ્વીપ છે, જેને પ્રકાશિત કરવા માટે બે ચંદ્ર અને
બેસૂર્ય તેની આસપાસ સદાર્યા કરે છે. ત્યાં તીર્થકરેવ ની જન્મભૂમિ હોવાથી સજજનેને તીર્થરૂપે માન્ય અને સ્વર્ગપુરીની શોભાનું એક નિવાસ સ્થાન એવું ભરત નામનું