________________
ઉત્તમ
/ શ્રી શાંતિનાથાય નમઃ | ॥न्यायांभोनिधिश्रीमद्विजयानंदमूरिपादपद्मेभ्यो नमः॥
॥श्रीमजिनहर्षगणिविरचिता
सम्यक्त्त्वकौमुदी॥
(ભાષાંતર.)
--
-
થાકે શ્વત આનંદ અને વિજ્ઞાનના ઉદયથી શોભાયમાન
શ્રીયુગાદીશ પરમાત્માને નમસ્કાર થાઓ. | સર્વા એવા શ્રી વીરપરમાત્મા ભવ્ય જીને -
આંતરિક અને બાહ્યા–એવા બંને પ્રકારના શત્રુઓની જયલક્ષ્મી આપે, જે વીર પતે એકાકી છતાં ત્રિજગજનનું રક્ષણ કરવામાં અદ્દભુત રીતે સદાય પ્રગટ પ્રભાવી થઈ વર્તે છે.
સામાન્ય કેવલીઓમાં વૃષભ (ધુરંધર) સમાન એવા શ્રીવૃષભાદિક તીર્થકરે ભને કલ્યાણ પ્રાપ્તિ અર્થે થાઓ, જેમના ચરણકમળમાં શિવશ્રી (મેક્ષલક્ષ્મી) સદાય રાજહંસીની જેમ ક્રીડા કરી રહી છે. .