SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 2 - શ્રી શ્રાદ્ધગુણ વિવરણુ(ભાષાંતર.) SEEEE શ્રાવકના વિશેષ ધર્મના કારણરૂપ અને ઉચ્ચ ગૃહસ્થ ધર્મ છે (શ્રાવકના સામાન્ય ધર્મોનું શુદ્ધ સ્વરૂપ બતાવનાર, મેક્ષ મ હેલના પ્રથમ પાનરૂ૫, જયશ્રીની સિદ્ધિને આપનાર આ અપૂર્વ છે ગ્રંથ છે. જેથી આવો શ્રાવકેપગી કેઈપણ ગ્રંથ અત્યારસુધીમાં પ્રગટ થયું નથી. સરલ, સુબેધક વિવેચનસાથે અનેક કથાઓ સહિત છે શ્રીમદ્ જિનમંડનગણુ મહારાજની કૃતિની આ એક સુંદર અને અત્યુત્તમ રચના છે, જેનું સરલ અને શુદ્ધ ભાષાંતર પ્રવકજી મહારાજશ્રી કાંતિવિજ્યજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજે કરેલ છે. જેન તરીકે દાવ ધરાવનાર કે શ્રાવકધર્મના ઈચ્છક કોઈપણ વ્યકિતના ઘરમાં આ ગ્રંથ છે કે શ્રાવક ધર્મની ઉચ્ચ શિલીને જણાવનારે છે તે અવશ્ય હોવા જ જોઈએ. તે ખરેખર ઊપયેગી જોઈ ગ્રંથ છપાતાના દરમ્યાન ઉપાધ્યાય શ્રીમદ્ વીરવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મહારાજના નેક અભિપ્રાયથી અત્રેની જેન બડગ, તેમ જ જૈન નાઈટ કલાસના વિદ્યાથીઓને ધાર્મિક અભ્યાસની શરૂઆત તરીકે આ ગ્રંથ ચલાવવાની ખાસ જમા થયેલી છે, તેજ તેની ઊપગીતા પૂર પુરાવો છે. તે બાબતમાં વધારે કાંઈપણ ન લખતાં તે સાવંત ખાસ વાંચી જવાની ભલામણ કરીએ છીએ. ઊંચા ગ્લેજ કાગળો ઉપર, ચાર જુદી જુદી જાતના સુંદર ટાઈપોથી છપાવી સુંદર બાઈડીંગથી તેને અલંકૃત કરવામાં આવેલ છે. યલ આઠપેજી પાંત્રીશ ફોરમને સુમારે ૩૦૦ પાનાને દલદાર આ ગ્રંથ. (કાગળની તેમજ તેને લગતા સાધનની લડાઈને લઈને ઘણું મેંઘવારી છતાં તેની) કિંમત માત્ર રૂા. ૧-૮-૦ રાખી છે. પિસ્ટેજ જુદું. ઘણીજ ઘેડી નકલો શીલીકમાં છે.
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy