________________
૧ર૬
સમ્યકત્વ કૌમુદી–સતી એમાનું વૃત્તાંત.
સ્થાનકનાં જેમ મનુષ્યમાં ચકવતી, દેવમાં ઇંદ્ર, પૂજ્યમાં જિનેં, તેમ સર્વ વતેમાં મુખ્ય, અને જેના ગે જગતને વંઘ એવી જિ. નંદ્ર પદવી પ્રાપ્ત કરી શકાય એવા નિર્મળ બ્રહ્મચર્યને સજનેએ નિરતિચારપણે ધારણ કરવું. તેરમા સ્થાનકમાં ક્ષણે ક્ષણે અને લવે લવે પોતાના મનને સમતામાં જેડી દઈને શુભ ધ્યાન કરવું. ચિદમા
સ્થાનકમાં વિવેકી પુરૂષએ તપવૃદ્ધિ કરવી. કારણ કે તપ એ નિબિડ કર્મને ભેદીને તીર્થકર-લક્ષ્મીને આપે છે. પંદરમા સ્થાનકમાં સદ્ભક્તિપૂર્વક સુપાત્રે દાન દેવું અને રોળમાં સ્થાનકમાં જિનાદિકનું વૈયાવૃત્ય કરવું. સત્તરમા સ્થાનકમાં સમસ્ત સંઘજનમાં સર્વ રીતે સમાધિ (શાંતિ) કરવી, કારણ કે એ પણ તીર્થકરપદનું મુખ્ય કારણ છે. અઢારમા સ્થાનકમાં અભિનવ જ્ઞાન ગ્રહણ કરવું. એગ
શમા સ્થાનકમાં શુભ ઉદયવાળી એવી શ્રુતભક્તિ કરવી અને વીશમા સ્થાનકમાં સ્નાત્રેત્સવ, સંઘપૂજા અને શ્રાવકગણના વિવિધ ૌરવ કરવાપૂર્વક જિન શાસનની પ્રઢ પ્રભાવના કરવી. જિનેંદ્રિપદના હેતુભૂત એવા આ વિશ સ્થાનકોનું સર્વ જિનેશ્વરો વિવિધ તપથી પ્રથમ અવશ્ય આરાધન કરે છે. કહ્યું છે કે –
ગાવંતતીર્થનાથાભ્યા–તે વિંતરાત્રવાર gો દો વા ત્રા , વાગ્યે ધૃણા ને ” છે ? ||
પ્રથમ અને અંતિમ જિનેશ્વરે આ વીશે સ્થાનક આરાધ્યા હતા અને અન્ય તીર્થકરેએ એક, બે, ત્રણ યા વિશેનું આરાધન કર્યું છે.”
આ પ્રમાણે દેશના સાંભળીને સૌમ્ય આશયવાળી એવી સતી સમાએ તે વખતે ગુરૂમહારાજની પાસે મહોત્સવ પૂર્વક વિશ સ્થાનકનું તપ અંગીકાર કર્યું પછી સમસ્ત જગતના એક બંધુ સમાન એવા શ્રી સુધર્મ ગણાધીશ (આચાર્ય) ને વિધિપૂર્વક નમસ્કાર કરીને તેમાં પિતાને ઘેર આવી. અને તે વિશ સ્થાનકેનું સમ્યમ્ રીતે આરાધના કરતાં પ્રથમ સ્થાનકમાં તેણે નગરમાં સુવર્ણકુંભયુક્ત