________________
રૂ૩૬ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સમ્બોધસપ્તતિઃ सर्वमप्यनुष्ठानं कार्यमिति । अथ दर्शनप्रतिमास्वरूपनिरूपणायाह-"पसमाइगुणविसिटुं, कुग्गहसंकाइसल्लपरिहीणं । सम्मइंसणमणहं, दसणपडिमा हवइ पडिमा ॥१॥" सम्यग्दर्शनं सम्यक्त्वं प्रतिमादर्शनं (दर्शनप्रतिमा ?) भवतीति सम्बन्धः । कथम्भूतं सम्यग्दर्शनम् ? इत्याह - 'प्रशमादिगुणविशिष्टं प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यलक्षणैः पञ्चभिर्गुणैर्विशिष्टमन्वितम् । तथा कुग्रहश्च तत्त्वं प्रति शास्त्रवादितत्त्वेन कुत्सितोऽभिनिवेशः, शङ्कादयश्च शङ्काकाङ्क्षाविचिकित्सामिथ्यादृष्टिप्रशंसातत्संस्तवरूपाः पञ्च सम्यक्त्वातिचाराः कुग्रहशङ्कादयस्त
– સંબોધોપનિષદ્ - કરવું.
હવે દર્શનપ્રતિમાના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે
પ્રથમદિગુણથી વિશિષ્ટ, કુગ્રહ-શંકા વગેરે શલ્યથી રહિત, નિરવ એવું જે સમ્યક્ત, એ દર્શનપ્રતિમા નામની પ્રતિમા છે. ITI (સંબોધપ્રકરણ ૧૦૯૧, પ્રવચનસારોદ્ધાર ૯૮૨)
સમ્યગ્દર્શન = સમ્યક્ત એ દર્શનપ્રતિમા છે, એવો અહીં અન્વય છે. કેવું સમ્યગ્દર્શન ? તે કહે છે - પ્રશમદિગુણથી વિશિષ્ટ = પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપાઆસ્તિક્યરૂપ પાંચ ગુણોથી વિશિષ્ટ = યુક્ત, તથા તત્ત્વ પ્રતિ કુગ્રહ = શાસ્ત્રવાદીઓએ પ્રરૂપેલા તત્ત્વથી વિરુદ્ધ એવો કુત્સિત અભિનિવેશ. શંકાદિ = શંકા-કાંક્ષા-વિચિકિત્સા