________________
રૂ૨૮ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા સમ્બોધસપ્તતિઃ इतिवचनात्सम्यग्दर्शनादित्रयस्यापि समुदितस्य सतो निर्वाणहेतुत्वं न व्यस्तस्येति प्राक् निरूपितम् । अथैवंविधव्यूढेकादशप्रतिमो हि श्राद्धश्चरणं प्रतिपद्यते, यदुक्तम्-"भावेऊणं ताणं, उवेइ पव्वज्जमेव सो पच्छा । अहवा गिहत्थभावं, उचियत्तं अप्पणो ખાવું શા” વિ કારણે પરિમાર્દિ ગપ્પાં માવિષ્નતિ ?, उच्यते-"गहणं पव्वज्जाए, जओ अजोग्गाण णियमओ अणत्थो। तो तुलिऊणऽप्पाणं, धीरा एवं पवज्जति ॥१॥ जइ
– સંબોધોપનિષ– મોક્ષમાર્ગ છે.” (તત્વાર્થસૂત્ર ૧-૧) આ વચનથી સમ્યગ્દર્શન વગેરે ત્રણે ભેગા થઈને મોક્ષના કારણ બને છે. પ્રત્યેક મોક્ષના કારણ બનતા નથી. માટે જ્ઞાન-દર્શનની પ્રાપ્તિ થવા છતાં પણ ચારિત્રની પ્રાપ્તિ થવી આવશ્યક છે. ચારિત્રની પ્રાપ્તિ તેવા શ્રાવક કરે છે કે જેમણે હવે કહેવાશે તે પ્રકારથી અગિયાર પ્રતિમાઓને વહન કરી હોય. કારણ કે કહ્યું છે કે- પ્રતિમાઓથી પોતાને ભાવિત કરીને પછી તે પ્રવજ્યા પામે છે અથવા તો પોતાનું ઔચિત્ય જાણીને ગૃહસ્થપણું પામે છે. (પંચાશક ૫૮૩)
પ્રશ્ન - પ્રતિમાથી પોતાના આત્માને ભાવિત કરાય છે, તેમાં શું કારણ છે ?
ઉત્તર - કારણ કે જેઓ અયોગ્ય છે, તેઓ પ્રવ્રજયાનું ગ્રહણ કરે તો અવશ્ય અનર્થ થાય છે. માટે ધીરપુરુષો પોતાની તુલના કરીને આ રીતે પ્રતિમા વહનના ક્રમથી પ્રવ્રજ્યાગ્રહણ કરે છે. તેની (પંચાશક ૫૮૪)