________________
સવોથસપ્તતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા ૩૨૭ किरणावबोधमासाद्य दुष्प्रापोऽयमिति जानानः स्वजनस्नेहविषयानुरक्तचित्ततया मा पुनः कूर्मवत्तत्रैव निर्मज्जेत् । आह-अज्ञानी कूर्मो निमज्जत्येव, इतरस्तु ज्ञानी हिताहितप्राप्तिपरिहारज्ञः कथं निमज्जति ? इति, उच्यते, चरणगुणविप्रहीणो निमज्जति बह्वपि जानन्, अपिशब्दादल्पमपि । अथवा निश्चयनयदर्शनेनाज्ञ एवासौ ज्ञानफलशून्यत्वात्, इत्यलं विस्तरेण । इति गाथार्थः ॥५९॥६०॥ “સમ્પર્શનશાનવારિત્રાળ મોક્ષમા' (તસ્વાર્થે-૨-૨)
– સંબોધોપનિષદ્ – બહાર આવે છે. જિનેશ્વરોરૂપી ચન્દ્રના વચનરૂપી કિરણોથી પ્રતિબોધ પામીને, આ પ્રતિબોધ દુર્લભ છે એમ જાણતો હોવા છતાં પણ સ્વજનોના સ્નેહ અને વિષયોના અનુરાગથી ફરીથી પેલા કાચબાની જેમ તે સાગરમાં ન ડુબી જાય.
શંકા - કાચબો તો અજ્ઞાની છે, તેથી તે ડુબી જ જાય. પણ અધિકૃત જીવ તો જ્ઞાની છે, હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારનો જાણકાર છે. તો તે શી રીતે ડુબી જાય ?
સમાધાન - જે ચારિત્રગુણ રહિત છે, તે ઘણું બધું જાણતો હોવા છતાં પણ ડુબી જાય છે. “અપિ” શબ્દથી અલ્પ જાણતો હોય તો ય ડુબી જાય છે. અથવા તો નિશ્ચય નયના દર્શનથી તો તે અજ્ઞાની જ છે. કારણ કે તે જ્ઞાનના ફળથી રહિત છે. માટે વિસ્તારથી સર્યું. આ પ્રમાણે ગાથાર્થ છે. પલાળવા.
પહેલા એવું નિરૂપણ કર્યું છે કે “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર