________________
સન્ડ્રોથલપ્તતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા રૂર? सत् 'चरणयुक्तस्य' चारित्रवतो माषतुषादेरिव 'प्रकाशकं भवति' स्वर्गापवर्गमार्गोद्योतकं भवति । यथा एकोऽपि आस्तां तत्प्राचुर्यं प्रदीपः ‘सचक्षुषः' चक्षुष्मतः प्रकाशयति, अर्थसार्थमिति शेषः । प्राकृतत्वाद्दीर्घत्वम् । इति गाथार्थः । अत्र चैतद्भावगर्भिता आवश्यकनियुक्तिगता एतद्गाथायुगलात् पूर्वगाथाः सव्याख्यानाः सोपयोगत्वाल्लिख्यन्ते, तथाहि"सुयनाणंमि वि जीवो, वÉतो सो न पाउणइ मोक्खं । जो
– સંબોધોપનિષદ્ - હોય, તો તે ચરણયુક્તને = ચારિત્રવાનને માષતુષ મુનિ વગેરેની જેમ પ્રકાશક થાય છે = સ્વર્ગ-મોક્ષના માર્ગનું ઉદ્યોતક થાય છે.
જેમ કે એક પણ, ઘણાની વાત તો જવા દો, એક દીવો પણ સચક્ષુને = દેખતી વ્યક્તિને પ્રકાશક થાય છે = પદાર્થોના સમૂહનું પ્રકાશન કરે છે. અહીં પ્રાકૃત હોવાથી “નવવઘુસ્મા' એમ દીર્ઘત્વ છે. આ રીતે ગાથાર્થ છે.
અહીં આ ભાવથી ગર્ભિત એવી, આવશ્યકનિયુક્તિમાં રહેલી એવી, આ બે ગાથાઓની પહેલાની ગાથાઓ ઉપયોગી હોવાથી ટીકા સહિત લખીએ છીએ, તે આ પ્રમાણે છે –
શ્રુતજ્ઞાનમાં વર્તતો એવો પણ જીવ મોક્ષ પામતો નથી, કે જો તપ-સંયમમય યોગોનું વહન કરવા સમર્થ નથી. ૧/ (આ.નિ. ૯૪, વિશેષઆવશ્યક ૧૧૪૩)