________________
રૂ૨૦ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા સિવોથતિઃ
વ્યારથા - સુવલ્લપિ” અતિમૂતમપિ “કૃત સામિ: 'अधीतं' पठितं सत् 'चरणविप्रहीणस्य' चारित्ररहितस्य किं करिष्यति ? न किमपि स्वकार्याजनकत्वात्, यतः-"नाणं चरित्तहीणं, लिंगग्गहणं च दंसणविहीणं । संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ॥१॥" इति । तत्र दृष्टान्तमाह-यथा 'अन्धस्य' चक्षुर्विकलस्य 'प्रदीप्ता' तैलादिसेकेन प्रज्वलिता दीपानां शतसहस्राणि दीपशतसहस्राणि लक्षा इत्यर्थः, तेषां कोटी, अपिशब्दात् द्वे अपि किं ? न किमपीति गाथार्थः । तथा 'अल्पमपि' स्तोकमपि 'श्रुतं' आगमः 'अधीतं' पठितं
– સંબોધોપનિષદ્ - સુબહુ પણ = અતિ ઘણુ પણ, શ્રુત = આગમ, અધીત = ભણેલું હોય, તો ય તે ચારિત્ર રહિતને શું કરશે ? કાંઈ નહીં કરે. કારણ કે ચારિત્ર વિના તે ઘણું જ્ઞાન પણ પોતાના કાર્યનું સાધક થતું નથી. કારણ કે ચારિત્રવિહીન જ્ઞાન, દર્શનરહિત સાધુવેષગ્રહણ અને સંયમહીન તપને જે સેવે છે, તેનું તે સર્વ નિરર્થક છે. લી (ઉપદેશમાલા ૪૨૫) - તેમાં દૃષ્ટાંત કહે છે. જેમ અંધને = ચક્ષુરહિતને, પ્રદીપ્ત = તલ વગેરેના સિંચનથી પ્રજવલિત, સો હજાર = લાખ, તેટલા કરોડ “અપિ” શબ્દથી બે કરોડ પણ દીવા શું કરશે? કોઈ લાભ નહી કરે, એવો ગાથાર્થ છે .પો.
તથા અલ્પ પણ = થોડું પણ શ્રત = આગમ ભર્યું