________________
૩૨૬ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા સિન્ડ્રોથલતતિઃ 'संजोगसिद्धीइ फलं वयंति,
न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समिच्चा,
ते संपउत्ता नगरं पविठ्ठा ॥५८॥ - किन्तु तदेव समुदाये समग्रत्वादिष्टफलप्रसाधकम् । केवलं तु विकलत्वादितरसापेक्षत्वादसाधकमित्यतः केवलयोरसाधकत्वं प्रतिपादितमित्यलं विस्तरेण । उक्तः सम्बन्धः । गाथाव्याख्यानं प्रकटार्थत्वान्न वितन्यते । नवरं 'समेत्य' इत्युक्तेऽपि तौ
– સંબોધોપનિષદ્ - સંયોગસિદ્ધિથી ફળ કહે છે. એક ચક્રથી રથ જતો નથી. અંધ અને પંગુ વનમાં ભેગા થઈને, તે બંને સંયુક્ત થઈને નગરમાં પ્રવેશ્યા. પટો (વિશેષાવશ્યક ૧૧૬૫, આવશ્યક નિર્યુક્તિ ૧૦૨)
પણ તે જ = પ્રત્યેક જ્ઞાનક્રિયા જ સમુદાયમાં સમગ્ર હોવાથી ઈષ્ટ ફળના પ્રસાધક બને છે. એકલા તો વિકલ હોવાથી બીજાને સાપેક્ષ છે. માટે અસાધક છે. માટે એકલા જ્ઞાન-ક્રિયાનું અસાધકપણે જણાવ્યું, માટે વિસ્તારથી સર્યું. સંબંધ કહ્યો. ગાથાનો અર્થ સ્પષ્ટ હોવાથી તેની વ્યાખ્યા કરતા નથી. માત્ર “ભેગા થઈને એવું કહ્યું હોવા છતાં પણ ૨. -T-પ્રતી-અર્થ જ્ઞોશે ન દૃશ્યતે | ૨. રણ-સંપળટ્ટ | ઇ-fસપાટ્ટા ! ઘ–પત્તા |