________________
સમ્બોધસપ્તતિઃ ગાથા-પ૬ - નિદ્રાનો દારૂણ વિપાક રૂ૦૨ जइ चउदसपुव्वधरो, वसइ निगोएसु णंतयं कालं । निद्दापमायवसगो, 'ता होहिसि कह तुम जीव ! ॥५६॥ ___ व्याख्या - यदि 'चतुर्दशपूर्वधरः' उत्पादपूर्वादिचतुर्दशविशेषश्रुताध्येता, आसतामन्ये दशनवपूर्वधरादयः, “निद्राप्रमादवशगः' अहर्निशं निद्रामदिराघूर्णितलोचनः पठनपाठनादिव्यासङ्गाभावतश्चतुर्दशापि पूर्वाणि विस्मार्य मृत्वा 'निगोदेषु' सूक्ष्मबादरभेदविशिष्टेष्वनन्तजीवात्मकेषु अनन्तमेव अनन्तकं कालं अनन्ता उत्सर्पण्यवसर्पिणीर्यावत् 'वसति' वासं विधत्ते।
– સંબોધોપનિષ જો ચૌદ પૂર્વધર પણ નિદ્રા પ્રમાદને વશ થઇને અંત કાળ સુધી નિગોદોમાં વસે છે, તો હે જીવ! તારું શું થશે ? .પી .
જો ચૌદ પૂર્વધર = ઉત્પાદપૂર્વ વગેરે ચૌદ વિશેષશ્રુતને ભણનારા, બીજા દશપૂર્વધર – નવપૂર્વધર વગેરેની વાત તો જવા જ દો, ચૌદપૂર્વી પણ જો નિદ્રાપ્રમાદવશગ = દિવસરાત નિદ્રારૂપી મદિરાથી ભારે થયેલી આંખોવાળા હોય, તો પઠન-પાઠન વગેરેની પ્રવૃત્તિ ન થવાથી ચૌદ પૂર્વોને ભૂલીને મરીને નિગોદોમાં = સૂક્ષ્મ-બાબર એમ બે ભેદોથી વિશિષ્ટ અનંત જીવોથી બનેલા એવા વનસ્પતિકાયવિશેષમાં અનંત કાળ = અનંત ઉત્સર્પિણી – અવસર્પિણી સુધી વસે છે. ૨. . - નિદ્દીપHTયાગો | ર - નિષ્પાપમયાગો | ઇ. - નિદ્દીયામયિાગો | ૨. રઈ - દોડ઼ મિતા | છ – હોસિ તદ | રૂ. – નીવું |