________________
રૂ૦૮ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર સોસપ્તતિઃ क्रुध्यति स्वहितदेशनेऽपि यद्, यच्च सीदति हितं विदन्नपि । लोक एष निखिलं दुरात्मनस्तत्प्रमाद-कुरिपोर्विजृम्भितम् ॥३॥ इत्यवेत्य परिपोष्य पौरुषं, दुर्जयोऽपि रिपुरेष जीयताम् । यत् सुखाय न भवन्त्युपेक्षिताः, व्याधयश्च रिपवश्च जातुचित् ॥४॥" રૂતિ વધુ
तत्र तदेकदेशीयनिद्राप्रमादस्य फलं विशेषतः सूत्रकार एव निर्दिशति
સંબોધોપનિષદ્ - અત્યંત પ્રમત્તની જેમ આચરણ કરે છે, ગુણ-દોષનો ભેદ જાણતો નથી../રા પોતાના હિતની દેશના થતી હોય તો ય ગુસ્સે થાય છે અને હિતને જાણતો હોવા છતાં પણ સદાય છે. લોકની આ બધી વિચિત્ર પ્રવૃત્તિઓ દુખસ્વરૂપવાળા, કુત્સિત શત્રુ એવા પ્રમાદને આભારી છે. ૩. આ જાણીને પુરુષાર્થને પરિપુષ્ટ કરીને આ દુર્જય શત્રુને પણ જીતી લેવો જોઈએ, કારણ કે રોગો અને શત્રુઓની ઉપેક્ષા કરીએ તો કદી સુખ થતું નથી = દુઃખી થવું પડે છે. //૪ો //પપી
તેમાં પ્રમાદના એક ભાગરૂપ નિદ્રાપ્રમાદનું ફળ સૂત્રકાર જ વિશેષથી બતાવે છે –