________________
સમ્બોઘપ્તતિઃ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૨૨ ॥२३॥ जे उवसंता मणनाणिणो य जे सुयजुया य चरणाओ। भंसियपुव्वा तेसिं, संखपि न को वि जाणेइ ॥२४॥ जे पुण मए चउद्दसपुव्वधरा खडहडाविया धम्मा । अज्जवि धूलि व्व रुलंति तायपायाण पुरओ ते ॥२५॥ तं सोउं चिंतइ निवो, धन्नोहं जस्स मज्झसिन्नंमि । भुवणजणजिणणमंसलबलाउ अबलाउ वि इमाओ ॥२६॥ इय सामत्थिय रण्णा, सा तणुअंगी तणूरुहसमग्गा । सयहत्थदिन्नबीडा, सहरिसजंघियसिरोदेसा ॥२७॥ तुह संतु सिवा मग्गा, पिट्ठीइ च्चिय बलंपि आगमिही। इय लहु विसज्जिया रोहिणीइ पासंमि सा पत्ता ॥२८॥ अह
– સંબોધોપનિષદ્ – શ્રતયુક્ત હતાં, કે જેમને મેં પૂર્વે ચારિત્રથી ભ્રષ્ટ કર્યા, તેમની સંખ્યા પણ કોઈ જાણતું નથી. ર૪ વળી જે ચૌદ પૂર્વધરોને મેં ધર્મથી ભ્રષ્ટ કર્યા હતા, તેઓ તો આજે પણ તાતપાદની સમક્ષ ધૂળની જેમ રઝળે છે. /રપા
આ સાંભળીને મોહરાજા વિચારે છે કે હું ધન્ય છું, કે જેના સૈન્યમાં સ્ત્રીઓ પણ દુનિયામાં જીતવામાં પુષ્ટ બળ ધરાવે છે. //ર૬ll આ રીતે રાજા વડે સમર્થન પામેલી એવી તે સ્ત્રી પુત્ર સહિત સજ્જ થઈ. મોહરાજાએ પોતાના હાથે તેને બીડું આપ્યું. અને હર્ષ સાથે તેના મસ્તકના ભાગમાં ચુંબન કર્યું. //ર૭ મોહરાજાએ કહ્યું કે તારા માર્ગો કિલ્યાણકારી થાઓ. તારી પાછળ જ સૈન્ય પણ આવશે. આ