________________
૨૧૮ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર નો સપ્તતિ: महभज्जा ॥१९॥ एस सिसू अइइट्ठो, पमायनामा ममेव वरपुत्तो। जं पुण हसियमथक्के, तं पुच्छेमो इमो चेव ॥२०॥ तो हक्कारिय रन्ना, ते पुट्ठा भो ! तुमेहि किं हसियं । वज्जरइ तत्थ इत्थी, पुज्जा सम्मं निसामंतु ॥२१॥ सिसुमित्तसज्झकज्जे, किं ताओ इत्तियं वहइ चिंतं । इय विम्हयववसाए, मए सपुत्ताइ हसियं तु ॥२२॥ जं तायपसाया रोहिणिं इमं धम्माओ खणद्धेण । पाडेउमहं पि खमा, अहवा केयं वरायइ मे
- સંબોધોપનિષદ્ – યોગિની જેવી છે. ૧૯ો આ બાળક મારો ખૂબ વહાલો પ્રમાદ’ નામનો ઉત્તમ પુત્ર છે. જે તેમણે અકાળે હાસ્ય કર્યું, તેનું કારણ તેમને જ પૂછીએ. /૨વા ,
તેથી રાજાએ તેમને બોલાવીને પૂછ્યું કે તમે કેમ હસ્યા? તેમાં જે સ્ત્રી હતી, તે બોલી કે હે પૂજ્ય ! તમે સમ્યક્મણે સાંભળો. રવા જે કાર્ય એક બાળક માત્રથી પણ થઈ શકે છે, તેના માટે તાત આટલી ચિંતા કેમ કરે છે ? એવા વિસ્મયના અધ્યવસાયમાં મેં પુત્ર સાથે હાસ્ય કર્યું હતું. રરો કારણ કે તાતની કૃપાથી હું ય એટલી સમર્થ છું, કે રોહિણીને અડધી ક્ષણમાં જ ધર્મથી ભ્રષ્ટ કરી દઉં. અથવા તો એ બિચારીની તો મારી પાસે શું વિસાત ? ર૩ી જેમના કષાયો ઉપશાંત થયા હતાં જેઓ ૧૧ મે ગુણસ્થાનકે પહોંચી ગયા હતાં), જેઓ મન:પર્યવજ્ઞાનીઓ હતા અને જેઓ