________________
૨૨૨ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર સન્ડ્રોઇતિઃ कलुणपलावा, जलंतजलणम्मि सा पडिया ॥१॥" दर्शनभेदनीज्ञानाद्यतिशयतः कुतीर्थिकप्रशंसारूपा, यथा-"सूक्ष्मबुद्धिशतोपेतं, सूक्ष्मबुद्धिकरं परम् । सूक्ष्मार्थबुद्धिभिर्दृब्धं, श्रोतव्यं बौद्धशासनम् ॥१॥" चरित्रभेदनी सा यया कथया प्रतिपन्नव्रतस्य व्रतार्थમુપસ્થિત) વા વારિત્રએ તેિ, યથા–“વનિમોહિचउदसदसनवपुवीहिं संपयं रहिए । सुद्धमशुद्धं चरणं, को जाणइ तस्स भावं वा ॥१॥" अन्यच्च-"जह मंचाओ पडियस्स
– સંબોધોપનિષદ્ હાય વત્સ ! અનાથ એવી મને તે કેમ છોડી દીધી ? આવા કરુણ પ્રલાપો કરતી તે જાજવલ્યમાન અગ્નિમાં પડી. તેના
(૬) દર્શનભેદની - જે કથા જ્ઞાનાદિના અતિશયથી કુતીર્થિકોની પ્રસંશારૂપ હોય. જેમ કે – જે સેંકડો સૂક્ષ્મબુદ્ધિથી યુક્ત છે, પરમ છે, સૂક્ષ્મબુદ્ધિનું વ્યુત્પાદક છે, અને સૂક્ષ્માર્થજ્ઞાતાઓએ રચેલું છે, તેવું બૌદ્ધશાસન સાંભળવું જોઈએ. Inો.
(૭) ચારિત્રભેદની - જે કથાથી જેણે વ્રત સ્વીકાર્યું છે અથવા જે વ્રત માટે ઉપસ્થિત થયા છે, તેમના ચારિત્રનો ભેદ કરાય. જેમ કે – વર્તમાનમાં કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વીઓ વગેરે અતિશયજ્ઞાનીઓનો અભાવ છે. માટે ચારિત્ર શુદ્ધ છે કે અશુદ્ધ છે? અથવા તો ચારિત્રનો સદ્ભાવ છે કે નહીં ? એ કોણ જાણે છે? III
વળી – જેમ કોઈ માંચડા પરથી પડે તો તેને શરીરપીડા