________________
સક્વોથપ્તતિઃ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૧૨ तथा राजकथा- "राजाऽयं रिपुवारदारणसहः क्षेमङ्कर-श्चौरहा, युद्धं भीममभूत्तयोः प्रतिकृतं साध्वस्य तेनाथवा । दुष्टोऽयं म्रियतां करोतु सुचिरं राज्यं ममाप्यायुषा, भूयो बन्ध-निबन्धनं बुधजनै राज्ञां कथा हीयताम् ॥१॥" मृदुकारुणिकीश्रोतृजनहृदयमार्दवजननान्मृद्वी सा चासौ पुत्रादिप्रलापप्रधानત્વીષ્યવતી મૃદુખી , યથા-“હા પુત્ત ! હા પુર ! हा वच्छ ! हा वच्छ ! मुक्का मि कहमणाहाहं । एवं
– સંબોધોપનિષદ દુર્જનસંગની જેમ વર્જન કરવું જોઈએ.
(૪) તથા - રાજકથા - આ રાજા શત્રુઓના સમૂહનું વારણ કરવા માટે સમર્થ છે, ક્ષેમંકર છે, તથા ચોરોનો ઘાત કરનાર છે. અથવા તો તે બે રાજાઓનું ભયંકર યુદ્ધ થયું અને તેણે તેનો સારો બદલો વાળ્યો. આ દુષ્ટ રાજા મરી જાઓ. પેલો રાજા મારા પણ આયુષ્યથી ઘણો લાંબો કાળ રાજય કરો. આવા પ્રકારની રાજકથા ફરી બંધનું કારણ છે. (સંસારથી મુક્તપ્રાયઃ થયેલા જીવોને પણ રાજકથાથી ફરીથી સંસારરૂપી બંધ કે કર્મબંધ થાય છે.) માટે બુધજનોએ રાજકથાનો ત્યાગ કરવો જોઈએ. તેનાં
(૫) મૃદુકારુણિકી - જે કથા શ્રોતાજનના હૃદયમાં માદવ ઉત્પન્ન કરતી હોવાથી મૃદુ છે, તથા પુત્ર વગેરેના પ્રલાપની પ્રધાનતાવાળી હોવાથી કરુણાવાળી છે, તે મૂદુકાણિક કથા કહેવાય છે. જેમ કે - હાય પુત્ર ! હાય પુત્ર ! હાય વત્સ!