________________
सम्बोधसप्ततिः ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૮૨ मृदुकारुणिकी, दर्शनभेदिनी, चारित्रभेदिनी । तत्र स्त्रीकथा तन्निन्दाप्रशंसादिरूपा, यथा- "करहगई कागसरा, दुब्भग्गा लंबजठरपिंगच्छी । दुस्सीला दुब्भासी, धिद्धी को नियइ तीइ મુદ્દે શા” તથા “સ તપુથતપૂ સુમન, સોમમુહી પરમપત્તનાસ્તા | નિયંવ ૩ત્રય યોદરા નર્નિયામાં પારા” भक्तकथा यथा- "कपित्थकंगुकालिंगकरेल्लककरीरकैः । असंस्कृतैः पर्युषितैर्भोजनं धिक् तदीरितम् ॥१॥ घयखण्डजुयं खीरस्स भोयणं अमयमहह ! मणुयाण । कयसालिदालिअसणं,
– સંબોધોપનિષદ્ – સ્ત્રીકથા (૨) ભક્તકથા (૩) દેશWા (૪) રાજકથા (૫) મૂદુકાણિકી (૬) દર્શનભેદિની (૭) ચારિત્રભેદિની.
તેમાં (૧) સ્ત્રી કથા - તેની નિંદા – પ્રશંસારૂપ છે. જેમ કે – તેની ચાલ ઊંટ જેવી છે. તેનો સ્વર કાગડા જેવો છે. તે દુર્ભાગિણી છે. તેનું પેટ લાંબુ છે અને આંખો પીળી છે. તે દુઃશીલ અને ખરાબ વચનો બોલનારી છે. ધિક્ ધિક્ તેનું મુખ કોણ જુએ? ITI (ગચ્છાચાર પ્રથમ અધિકાર, આવશ્યકચૂર્ણિ)
(૨) ભક્તકથા - જેમ કે - રાંધ્યા વગરના = કાચા અને વાસી એવા કોઠા, કાંગ નામનું ધાન્ય, કલિંગર, કારેલા અને કેરડાથી તેના વડે પ્રેરિત બનાવાયેલા ?) એવા ભોજનને ધિક્કાર થાઓ. ૧II અહો ! ઘી – સાકરયુક્ત એવું ખીરનું