________________
૨૮૮ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર બ્લોથપ્તતિઃ वित्तं, लब्धुं शक्तो हीयते चैष ताभ्याम् । ज्ञानद्रव्याभावतो કુદવમાની, તો દ્વતી ચાવતો નિદ્રયાનમ્ શા” તિ सा च पञ्चविधा, तथाहि- "सुहपडिबोहा निद्दा, निद्दानिद्दा य दुक्खपडिबोहा । पयला ठिओवविट्ठस्स पयलपयला उ चंकमओ ॥१॥ दिचिंतियत्थकरणी, थीणद्धी अद्धचक्किअद्धबला ।" इति । तथा पञ्चमी विकथा भणिता, सा हि सप्तधा । स्त्रीकथा, भक्तकथा, देशकथा, राजकथा,
– સંબોધોપનિષ તેની પાસે જે શ્રુત કે ધન હોય, તેની પણ હાનિ થાય છે. પછી તે જ્ઞાન અને ધનના અભાવથી દુઃખભાગી થાય છે. અને આલોક – પરલોક દૈતથી = બંનેથી ભ્રષ્ટ થાય છે, માટે (અધિક) નિદ્રાથી સર્યું. સેવા (તસ્વામૃત ૧૭૦, અષ્ટકાનિ ૧૯૧) નિદ્રા પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – (૧) જે નિદ્રામાં રહેલી વ્યક્તિને સરળતાથી જગાડી શકાય તે નિદ્રા છે. (૨) જેમાં મુશ્કેલીથી જગાડી શકાય તે નિદ્રાનિદ્રા છે. (૩) જેમાં ઊભા ઊભા કે બેઠા બેઠા ઉંઘે તે પ્રચલા છે (૪) જેમાં ચાલતા ચાલતા ઉઘે તે પ્રચલાપ્રચલા છે. ૧(૫) જેમાં દિવસે વિચારેલું કામ કરાય તે થિણદ્ધી છે. આ નિદ્રામાં વાસુદેવથી અડધું બળ પ્રાપ્ત થાય છે. (પ્રથમ કર્મગ્રન્થ ૧૧-૧૨)
તથા પાંચમી વિકથા કહી છે. તે સાત પ્રકારની છે. (૧)