________________
सम्बोधसप्ततिः
ગાથા-૫૫ પ્રમાદના પાંચ પ્રકાર
२८१
वीक्षते दिशो, रोदिति श्वसिति जक्षितीर्ष्यति ॥ ४ ॥ गायति भ्रमति वक्ति गद्गदं रौति धावति विगाहते क्लम् । हन्ति हृष्यति न बुध्यते हितं मद्यमोहितमतिर्विषीदति ॥५॥" इत्यादि । तथा-‘“मइरामयमत्तेहिं, कन्हकुमारेहिं संब्बपमुहेहिं । दीवायो वराओ, कयत्थिओ तह जहा जाओ ॥१॥ बत्तीसुत्तरसयसंखसुकुलकोडीण जायवजणस्स । बारवईए य महाऽवज्जगिरिनिवायखयऊ ||२||" तथा "चित्तभ्रान्तिर्जायते मद्यपानाच्चित्तभ्रान्तेः पापचर्यामुपैति । पापं कृत्वा दुर्गतिं यान्ति સંબોધોપનિષદ્
-
હાંફે છે, હસે છે, ખાય છે, ઇર્ષ્યા કરે છે. I॥૪॥ ગાય છે, ભમે છે, ગદ્ગદ્ સ્વરે બોલે છે, અવાજ કરે છે, દોડે છે, થાકી જાય છે, કોઈને હણે છે, હર્ષ પામે છે. આ રીતે મદિરાથી જેની મતિ મોહિત થઇ છે, તે હિત જાણતો નથી અને વિષાદ પામે છે ।।પા ઇત્યાદિ...
તથા - શાંબ વગેરે કૃષ્ણના પુત્રોએ મદિરાપાનથી મત્ત થઇને બિચારા દ્વીપાયનની કદર્થના કરી. અને જેમ તે દ્વારિકામાં યાદવજનના ૧૩૨ કોટિ પ્રમાણ સુકુલ લોકોનો વિનાશ થયો. આ રીતે મહાપાપરૂપી પર્વતના નિપાતથી જે ક્ષય થયો, તેનું કારણ દ્વીપાયન થયો. તેમાં પણ મૂળ કારણ મદિરાપાન જ હતું. ૧,૨ (અર્થથી બાલાવબોધ પ્રકરણ ૩૭-૩૮)
તથા - મદિરા પીવાથી ચિત્તભ્રાન્તિ થાય છે. ચિત્ત