________________
२७६ ગાથા-૫૩-૫૪ - પાપશ્રમણ સવોયસપ્તતિઃ दुद्धदही विगईओ, आहारेइ अभिक्खणं । १अरए य तवोकम्मे, पावसमणो त्ति वुच्चई ॥५४॥
व्याख्या - 'दुग्धं च दधि च दधिदुग्धे, प्राकृतत्वात्सूत्रे व्यत्ययः । विकृतिहेतुत्वाद्विकृती, उपलक्षणात् घृताद्यशेषविकृतिपरिग्रहः, आहारयति 'अभीक्ष्णं' वारंवारं तथाविधपुष्टालम्बनं विनेति, यदुक्तम्-"नो पणीयं आहारं आहारित्ता भवइ
– સંબોધોપનિષદ્ – જે વારંવાર દૂધ-દહીં વગેરે વિગઈઓ ખાય. અને તપકર્મમાં નિરત ન થાય, તે પાપભ્રમણ કહેવાય છે. પત્તા (ઉત્તરાધ્યયન પર૩)
દૂધ અને દહીં = દહીં દૂધ. પ્રાકૃત હોવાથી સૂત્રમાં વિપરીત ક્રમ છે. વિકૃતિનું કારણ હોવાથી વિકૃતિ = વિગઈ. આના ઉપલક્ષણથી ઘી વગેરે બધી વિગઈઓ સમજી લેવી. તથાવિધ પુષ્ટાલંબન વિના વારંવાર ખાય.
પ્રશ્ન - વારંવાર વિગઈઓ ખાય એમાં શું વાંધો છે? એનાથી વ્રતભંગ થોડી થાય છે ?
ઉત્તર - વારંવાર વિગઈઓ ખાવી એ બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધનારૂપ હોવાથી વ્રતભંગનું કારણ છે. અને નિશ્ચયથી તો વ્રતભંગ જ છે. માટે જ આગમમાં કહ્યું છે કે – જે પ્રણીત આહાર ન ખાય, તે નિગ્રંથ છે. તેવું કેમ કહ્યું છે? ૨. – ને ડું | છ - અરૂં |